રિયલ લાઇફમાં આટલા બૉલ્ડ છે TVની સાસુ, બિકિ 10 તસવીરો જોઈને ઘાયલ થઈ જશો

ઓહોહો યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ ના સાસુમા તો જુઓ…!!! સાસુમાં નું ફિગર જોઈને વહુ પણ શરમાઈ જશે..જુઓ PHOTOS

ટીવીની દુનિયાની વધુ પડતી કહાનીઓ સાસુ-વહુના ઝઘડા પર આધારિત હોય છે. ટીવીની દુનિયામાં બધા લોકો રોલ બહુ સારી રીતે નિભાવતા હોય છે. આજે ઘરે-ઘરે ટીવીની એક્ટ્રેસોને સારી રીતે જોવામાં આવે છે.

પરંતુ શું તમને ખબર છે કે, ટીવીની દુનિયાની વહુ-દીકરીઓ અસલ જિંદગીમાં તેની બોલ્ડનેસને કારણે બધાને ચોંકાવી નાખે છે. આવો જ કંઈક લુક હાલમાં એક ટીવી એક્ટ્રેસનો સામે આવ્યો છે.

 

View this post on Instagram

 

#saturdayvibes #weekendishere #yellow #niyatijoshi

A post shared by Niyati joshi (@niyatijoshiofficial) on

સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ દર્શકો વર્ષોથી પસંદ કરે છે. આ શો દર્શકો વચ્ચે છવાઈ ગયો છે. આ શોમાં નાયરાની સાસુનો રોલ કરનારી એક્ટ્રેસ નિયતિ જોશી આજકાલ વેકેશનનો આનંદ માણી રહી છે.

 

View this post on Instagram

 

Life in purple ,Bliss ! #photooftheday #beachbaby #purple #rawme #actor #niyatijoshi

A post shared by Niyati joshi (@niyatijoshiofficial) on

નિયતિ જોષીની વેકેશનની તસ્વીર સામે આવી છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. નિયતિની વાયરલ થઇ રહેલી તસ્વીરમાં એક્ટ્રેસ લુકમાં નજરે આવે છે. નિયતિ લુકમાં બહુજ ખુબસુરત લાગી રહી છે.

 

View this post on Instagram

 

Nothing soothes the soul like a walk on the beach #beach #sand #lifeisgood #beachbaby #niyatijoshi

A post shared by Niyati joshi (@niyatijoshiofficial) on

તસ્વીરમાં તમે જોઇ શકો છો કે, નિયતિએ પર્પલ કલરની પહેરી છે. આ સાથે જ તેણીને બ્રાઉન-બ્લેક શેડ સાથે સનગ્લાસિસ પહેર્યા છે.

 

View this post on Instagram

 

#photooftheday #actor #niyatijoshi

A post shared by Niyati joshi (@niyatijoshiofficial) on

સિરિયલમાં સીધી-સાદી સાસુનો રોલ કરનારી નિયતિ તેની રિયલ લાઈફમાં કેટલી ગ્લેમરસ છે તે તો તમે તસ્વીર જોઈને જ અંદાજો લગાવી શકો છો.

 

View this post on Instagram

 

Making the best use of my 2 day holiday.. #vitaminsea #beach #holiday #unwind #beachbaby #actor #niyatijoshi

A post shared by Niyati joshi (@niyatijoshiofficial) on

નિયતિનો આ લુક પણ સોશિયલ મીડિયાઝ યુઝર્સને ઘણો પસંદ આવ્યો છે. તો ઘણા લોકોને તેનો આ અંદાજ બિલકુલ પસંદ નથી આવ્યો.

 

View this post on Instagram

 

Aaj blue hai pani pani pani 🏊 #photooftheday #pool #waterbaby #actor #niyatijoshi

A post shared by Niyati joshi (@niyatijoshiofficial) on

નિયતિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. નિયતની તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. નિયતિ જોશી સિરિયલ સિવાય ફિલ્મોમાં પણ નજરે આવી ચુકી છે.

YC