મનોરંજન

મસ્તી-મસ્તીમાં ખાધું આગ વાળું પાન, પછી એવી કફોડી હાલત થઇ કે લાખો લોકોએ વારંવાર વિડીયો જોયો

બોલિવુસ એક્ટ્રેસ નિયા શર્મા તેની બોલ્ડ અદાઓને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. સાથે જ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. તે તેના ફોટો અને વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

I travelled a ‘few months ago’ and now it’s ‘Last year’ !! #mauritius

A post shared by Nia Sharma (@niasharma90) on


ત્યારે ફરી એક વાર નિયાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તે એવું કરી રહી છે કે જેને જોઈને થોડી સેકન્ડ માટે તમે પણ ડરી જશો.

 

View this post on Instagram

 

☀️2018! See ya’ll next year now! #yearend

A post shared by Nia Sharma (@niasharma90) on


હાલમાં નિયા ઉજ્જૈનમાં છે જ્યાં તે મહાકાલેશ્વર મંદિરની સાથે જ એક વિડીયો પણ શેર કર્યો છે. જે ખુબજ વાયરલ થયો છે.


નિયા આ વીડિયોમાં ઇંદોરની એક પાનની દુકાન પર પાન ચાખતી નજરે આવે છે. તે ફાયર પાન ચાખે છે. પાન ચાખતા પહેલા નિયા શર્મા ડરેલી નજરે આવે છે. બાદમાં તે હિંમત કરીને તે ફાયર પાનને મોઢામાં નાખી તેનો સ્વાદ લે છે. આ દરમિયાન નિયાની ફ્રેન્ડ તેનો વિડીયો રેકોર્ડ કરતી નજરે ચડે છે. નિયા શર્માનો આ વિડીયો લોકોને ખુબ જ પસંદ આવ્યો છે. આ વીડિયોના કેપશનમાં લખ્યું હતું કે,’ટ્વીસ્ટ વિથ પાન,આ એક ફાયર પણ છે.’

 

View this post on Instagram

 

Twist with the PAAN!! It’s 🔥 Paan!! #indore

A post shared by Nia Sharma (@niasharma90) on


સાથે જ નિયાએ મહાકાલેશ્વર મંદિરના પૂજારી સાથે પણ ફોટો શેર કર્યા છે. આ ફોટો શેર કરતા નિયાએ લખ્યું હતું કે, માએ કીધું હતું કે ભષ્મ આરતીમાં હાજરી આપવી સારી હોય છે. બધા લોકોને આ મૌકો નથી મળતો. જો ત્યાં જવું હોય તો યુવતીઓને સાડી પહેરીને અને યુવકોએ ધોતી પહેરીને જવાનું હોય છે.

 

View this post on Instagram

 

Absorbed by worries so mundane!

A post shared by Nia Sharma (@niasharma90) on


નિયાએ આ ફોટોમાં પિન્ક કલરની સાડી પહેરી છે. જણાવી દઈએ કે નિયા ઘણી સિરિયલ અને વેબ સીરીઝમાં નજરે આવી ચુકી છે. નિયા છેલ્લે રિયાલિટી શો ફિયર ફેક્ટર-ખતરોં કે ખિલાડી 9 માં જોવા મળી હતી.


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks