ખબર

ચપ્પલ- લૂંગી અને હાફ સ્લીવ શર્ટમાં કપાશે ચલાણ? જાણો સચ્ચાઈ અત્યારે જ

ટ્રાફિક નિયમ તોડવા ઓર આજકાલ લોકોને 10 ગણો વધારે દંડ ભરવો પડતો હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસ ડરથી લોકો પહેલા કરતા ટ્ર્રાફિક નિયમન વધુ પાલન કરતા હોય છે. પરંતુ હાલમાં જ સોશિયલ મીડિયામાં ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક રુલ્સને લઈને અફવાહ ઉડી છે.

1 સપ્ટેમ્બર 2019થયી ન્યુ મોટર વ્હિકલ એક્ટર દેશમાં ઘણા રાજ્યમાં લાગુ થઇ ગયો છે. આ નિયમ બાદ ટ્રાફિક દંડમાં ઘણૉ વધારો થયો છે. સોશિયલ મીડિયામાં અફવાહ ઉડતા ઓફિસ ઓફ નીતિન ગડકરી તરફથી એક ટ્વીટ કરવામાં આવ્યું છે.જેમાં તેના તરફથી તે અફવાહો વિષે જણાવવામાં આવ્યું છે જેને લોકો ટ્રાફિક નિયમનો હિસ્સો માને છે.

આ ટ્વીટમાં 5 અફવાહ વિષે જણાવવામાં આવ્યું છે. જે લોકોને ગેરમાર્ગે દોરતી હતી. જેમાં

  • અડધી બાયનો શર્ટ પહેરવા પર
  • લૂંગી-બનીયાન પહેરવા પર
  • ગાડીમાં એક્સ્ટ્રા બલ્બ ના રાખવા પર
  • ગાડીનો કાચ ખરાબ હોવા પર
  • ચંપલ પહેરીને ગાડી ચલાવવા પર

આ પાંચ ચીજ ફક્ત અફવાહ છે. એવામાં તારીફ પોલીસ કોઈ પણ ચીજ પર કોઈ પણ ચલણ ના આપી શકે.
જણાવી દઈએ કે, દરરોજ લગ્નભહ 119 લોકોના મોટ હેલ્મેટના પહેરવાને કારણે થાય છે. તેથી દરેક કલાકે 5 લોકો મોતને ભેટે છે જેનું કારણ હેલ્મેટ પહેરી ના હોય.

વર્ષ 2018 દરમિયાન 43,600 લોકોના મોત હેલ્મેટ ના પહેરવાને કારણે છે. 2017માં 15369 લોકોના મોત અકસ્માતમાં પાછળની સીટ પર બેસીને હેલમેટના પહેરવાને કારણે થયા હતા, તો હેલ્મેટ પહેર્યા વગર મોતથી ભેટેલા લોકોની સંખ્યા 35,975 હતી.

આ અગાઉ પણ નિયોટીન ગડકરીએ દંડની અફવાહને લઈને પત્રકારોને અપીલ કરી હતી. સાથે જ લોકોને અપીલ કરી હતી કે, કોઈ પમ ખોટી અફવહ પર ધ્યાન ના આપે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.