ખબર

નીતા અંબાણી આ ક્યૂટ બાળકી સાથે એન્જોય કરતો વિડીયો થયો વાયરલ, જુઓ અહીં

મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટર ખાતે બુધવારના રોજ નીતા અંબાણીએ ધીરુભાઈ અંબાણી સ્કવેર ખુલ્લું મૂક્યું. આ પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી એક ક્યૂટ બાળકી સાથે જોવા મળ્યા હતા. જેનો વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે નીતા અંબાણી આ બાળકીને ઊંચકે છે, એક કિસ કરે છે. પછી નીતા અંબાણી આ બાળકીને નીચે ઉતારે છે અને અહીંથી આગળ વધે છે ત્યારે આ ક્યૂટ બાળકી તેમનો હાથ પકડી લે છે અને તેમને રોકે છે. પછી આ બાળકી તાળીઓ પાડે છે અને ડાન્સ કરવા લાગે છે. નીતા અંબાણી આ બાળકીના નખરા અને ડાન્સ એન્જોય કરતા જોવા મળ્યા હતા.

જુઓ વિડીયો:

આ પ્રસંગે અન્ન સેવા કાર્યક્રમની પણ શરૂઆત કરવામાં આવી હતી જેમાં 2000 જેટલા સુવિધાઓથી વંચિત બાળકોને બોજન પણ કરાવવામાં આવ્યું હતું અને અઠવાડિયા સુધી ચાલનારા આ કાર્યક્રમ અંતર્ગત શહેરના અનાથાશ્રમો અને વૃદ્ધાશ્રમોમાં રાશન પૂરું પાડવામાં આવશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks