જીવનશૈલી

નીતા અંબાણીને પતિ મુકેશ અંબાણીએ ગિફ્ટ કર્યું હતું આ જેટ, અંદરનો નજારો જોઈને આંખો ચમકાઈ ઉઠશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમને મુકેશ અંબાણી ભારતના સૌથી ધનવાન વ્યક્તિ તરીકે નામના ધરાવે છે,આ સિવાય તે દુનિયાના સૌથી ધનવાન લોકોની લિસ્ટમાં પણ શામિલ છે. મુકેશ અંબાણી માત્ર બિઝનેસની બાબતમાં જ નહિ પણ પરંપરા, રીતિ-રિવાજ, અને પોતાની લાઈફસ્ટાઈલને લીધે પણ ખુબ જાણવામાં આવે છે.

Image Source

મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે ભારતનાં સૌથી મોંઘા ઘર એન્ટેલિયામાં રહે છે. આ સિવાય મુકેશ અંબાણી પાસે દુનિયાની સૌથી મોંઘી અને લગ્ઝરીયસ વસ્તુઓ પણ છે જેમાંનું એક છે પ્રાઇવેટ જેટ..

Image Source

વર્ષ 2007 માં પત્ની નીતા અંબાણીએ લગભગ 75 કરોડનું પ્રાઇવેટ જેટ પત્ની નીતા અંબાણીને ભેટ સ્વરૂપે આપ્યું હતું. અંદરનો નજારો તો એવો ભવ્ય અને આલીશાન છે કે જોનારની આંખો જ ચમકાઈ ઉઠશે. આવો તો તમને નીતા અંબાણીના આ જેટ સાથે રૂબરૂ કરાવીએ.

Image Source

મુકેશજીએ વર્ષ 2007 માં લગભગ 100 મિલિયન ડૉલરનું આ 319 કૉરપોરેટ જેટ નિતાજીને ભેટમાં આપ્યું હતું.

Image Source

આ પ્રાઇવેટ જેટમાં સુખ-સુવિધાની તમામ વસ્તુઓ ઉપલબ્ધ છે.

Image Source

નીતા અંબાણીના આ જેટમાં એક મિટિંગ રૂમ પણ છે, જ્યાં બેસીને યોજનાઓની ચર્ચા કરવામાં આવે છે.

Image Source

પ્રાઇવેટ જેટનો અંદરનો નજારો કોઈ 5 સ્ટાર હોટેલથી કમ નથી. જેટની અંદર એન્ટરનેટમેન્ટ અને બારની પણ સુવિધા ઉપલબ્ધ છે.

Image Source

નિતાજીના આ જેટમાં એકસાથે 25 જેટલા લોકો યાત્રા કરી શકે છે. ભારતમાં કદાચ જ કોઈ બીજા ઉદ્યોગપતિ પાસે આ જેટ હશે..