મનોરંજન

વહુ અને દીકરી સાથે નીતા અંબાણીનો ધમાકેદાર વિડીયો થઇ રહ્યો છે વાયરલ, જુઓ ક્લિક કરીને

ભારતના ઉદ્યોગપતિમાં જેની ગણના થાય છે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી અમીર મહિલાની સાથે-સાથે એક સક્સેસફૂલ વુમન પણ છે. આ સિવાય નીતા અન્ય એક કામમાં માહિર છે. નીતા અંબાણી તેના ડાન્સને લઈને ઘણી ફેમસ છે. નીતા અંબાણી ફેમિલી ફંક્શન અને તહેવાર પર ડાન્સ કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

Shloka di with her in-laws at Siddhivinayak ✨😍

A post shared by Shloka Ambani Encyclopedia (@shlokaakashambani_fp) on

આ વચ્ચે નીતા અંબાણીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નીતા અંબાણીના આ વીડિયોમાં તે વહુ શ્લોકા મહેતા અને પુત્રી ઈશા અંબાણી સાથે ડાન્સ કરતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં નીતા અંબાણીના નવા ડાન્સના વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે.

જણાવી દઈએ કે, આ વિડીયો નીતા અંબાણીના પરિવારના નજીકના દોસ્તનાના ઘરનો છે. જેમાં નીતા અંબાણી પરિવારના બધા સભ્યો હાજર હતા. નીતા અંબાણી સાથે આ વીડિયોમાં તેની બહેન મમતા દલાલ પણ જોવા મળી રહી છે. જે આ વીડિયોમાં ડાન્સ કરે છે.

નીતા અંબાણી જે ગીત પર ડાન્સ કરે છે તે તેનું ફેવરિટ ગીત છે. આ ગીત પર આ પહેલા પણ ઘણી વાર ડાન્સ કરી ચુકી છે. આ વીડિયોમાં સાફ જોઈ શકાય છે કે અંબાણી પરિવારની બધી મહિલાઓ વચ્ચે સારું બોન્ડિંગ છે.

 

View this post on Instagram

 

A post shared by Shloka Mehta (@shloka_mehta_official) on

આ ફંક્શનમાં બધાની નજરે અંબાણી પરિવાર પર જ હતી. નીતા અંબાણી, ઈશા અંબાણી અને શ્લોકા મહેતાની કેમસ્ટ્રી સુપરહિટ અને ખુબસુરત હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.