જીવનશૈલી

શું તમે જાણો છો? નીતા અંબાણી સાથે જોડાયેલા અમુક રોચક તથ્યો વિશે….

મોટાભાગે લાઇમ લાઈટ માં રહેનારી નીતા અંબાણી નું જીવન જો કે ગ્લેમર થી ભરેલું છે. પણ ખુબ ઓછા લોકો જાણતા હશે કે તે અસલ જીવનમાં એક સામાન્ય જીવન જીવવાનું વધારે પસંદ કરે છે. એવી મહિલા જેનો પતિ દેશ ના સૌથી ધનવાન વ્યક્તિ હોય અને દરેક સુખ સુવિધાઓ પણ ઉપલબ્ધ હોય તો તેવી મહિલાને સૌથી વધારે મુશ્કિલ હોય છે પોતાની વ્યક્તિગત ઓળખાણ મેળવવી. જણાવી દઈએ કે નીતા એ આ ઓળખાણ પોતાના દમ પર મેળવવાની પુરી કોશિશ કરી છે અને તેમાં તે કામિયાબ પણ રહી છે.
1. નીતા ને ધીરુભાઈ અંબાણી એ કર્યો ફોન:
કહેવામાં આવે છે કે પોતાના દીકરા મુકેશ માટે ખુદ ધીરુભાઈ અંબાણી એ નીતા ના ઘરે ફોન કર્યો હતો. પહેલી વાર ફોન ઉઠાવ્યા પછી નીતા અંબાણી ને લાગ્યું કે કદાચ તેની સાથે કોઈ મજાક કરી રહ્યું છે.2. મુકેશ અંબાણી એ બસ માં પણ કરી હતી સફર:
નીતા અંબાણી એ એ વાત નો ખુલાસો કર્યો કે પોતાનો પ્રેમ પ્રકરણ શરૂ થયા પછી એક વાર નીતા અંબાણી એ મુકેશ અંબાણી ને બસ માં સફર કરવાનું કહ્યું હતું.3. કરી સ્કૂલ ની સ્થાપના:
નીતા અંબાણી એ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ની સ્થાપના કરી જે હવે પુરી દુનિયામાં પ્રસિદ્ધ છે અને જે વિશ્વ સ્તર ની શિક્ષા માટે જાણવામાં આવે છે.4. 44 માં જન્મદિવસ પર મળી ખાસ ભેંટ:
નીતા અંબાણી ને મુકેશ અંબાણી એ તેના 44 માં જન્મદિવસ પર એક જેટ ભેંટ માં આપ્યું હતું. જેમાં 180 યાત્રીઓ સફર કરી શકે છે જેની કિંમત 230 કરોડ રૂપિયા છે.5. નીતા અંબાણી એ ઘટાડ્યું વજન:
નીતા અંબાણી પહેલા 90 કિલો ની હતી પણ હાલ તેનું વજન માત્ર 57 કિલો જ છે. 

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.