ખબર

ભાગેડુ નીરવ મોદી પછી તેના ભાઈ પણ આટલા કરોડના હીરા કૌભાંડમાં આવ્યું નામ, દંગ રહી જશો જાણીને

હજુ એક ધડાકો, અધધધ કરોડના હીરામાં થયું કૌભાંડ

ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી બાદ હવે તેના ભાઈ નેહલ મોદી ઉપર પણ ન્યુયોર્કની અંદર છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે. નેહલ મોદી ઉપર દુનિયાની સૌથી મોટી કંપનીમાંથી એક કંપની સાથે મલ્ટીલેયર્ડ સ્કીમ અંતર્ગત 2.6 મિલિયન ડોલર એટલે કે લગભગ 19 કરોડથી પણ વધારેની છેતરપિંડી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Image Source

હેલ મોદી ઉપર મૈનહટ્ટનની એક ડાયમંડ હોલસેલ કંપનીએ 2.6 મિલિયન ડોલર કરતા પણ વધારે કિંમતના હીરા માટે સુપ્રીમ કોર્ટમાં “ફર્સ્ટ ડિગ્રીમાં મોટી ચોરી” નો આરોપ લગાવ્યો છે. હવે નેહલ મોદીને ન્યુયોર્કની સુપ્રીમ કોર્ટમાં કેસનો સામનો કરવો પડશે.

Image Source

આ છેતરપિંડીની શરૂઆત 2015માં થઇ હતી, જયારે નેહલ મોદીએ એક કંપની સાથે મળીને ફેક પ્રેજેન્ટેશન કરીને લગભગ 2.6 મિલિયન ડોલર ના હીરા LLD ડાયમંડ અમેરિકાથી લાવ્યો હતો.

Image Source

નેહલ મોદી ઉપર પંજાબ બેંકથી જોડાયેલા 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડીનો પણ આરોપ છે. ભારત પણ નેહલને ભારતમાં પરત લાવવામાં મહેનત કરે છે. ભારતના અનુરોધ ઉપર ઇન્ટરપોલ દ્વારા નેહલ વિરુદ્ધ રેડ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે.