મનોરંજન

સલમાનની આ ખાસ હિરોઈનનો બાથરૂમ બહાર જોવા મળ્યો હોટ અવતાર, વીડિયો જોઇ ખોઇ દેશો હોંશ, જુઓ

સલમાનની આ ખાસ હિરોઈનને ‘બાથરૂમ’માં દેખાડ્યો જલવો, જોતા જ ફેન્સ બેહોશ

“બિગબોસ 14” ફેમ નિક્કી તંબોલી હાલમાં જ કોરોના ગ્રસ્ત થઇ હતી પરંતુ આ દરમિયાન પણ તેણે સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. નિક્કી તંબોલીએ થોડા સમય પહેલા જ એક વીડિયો શેર કર્યો હતો, જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ચાહકો પણ આ વીડિયોને ઘણો પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

નિક્કી આ વીડિયોમાં સેક્સી નાઇટ ડ્રેસમાં જોવા મળી રહી છે. તેનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ દરમિયાન તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, નોટ યુ બાર્બી ગર્લ. નિક્કી તંબોલી આ પિંક નાઇટ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

નિક્કી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેની અદાઓ પર લોકો ખૂબ જ પ્રેમ પણ વરસાવતા હોય છે. વીડિયો ઉપરાંત તેણે કેટલીક તસવીર પણ શેર કરી હતી, જેમાં તે બેડ પર પોઝ આપતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

નિક્કી “બિગબોસ 14” દરમિયાન ઘણી ચર્ચામાં રહી હતી. તે બાાદ તે ઘણી વખત આઉટિંગ માટે જતી જોવા મળી હતી અને પાર્ટી કરતી પણ જોવા મળી હતી. નિક્કી કોરોનાની ચપેટમાં આવી ગઇ હતી અને તે બાદ તે ઘરે જ ક્વોરેન્ટાઇન થઇ હતી અને ડોક્ટરની સલાહ પર સારસંભાળ રાખી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

લગભગ 19 દિવસ ઘરે રહ્યા બાદ નિક્કીને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી, ત્યાં તેણે ફોટોગ્રાફર્સને માસ્ક પહેરવાની અપીલ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)