નિક્કી તંબોલીના બોલ્ડ લુકે મચાવી તબાહી, ખુલ્લા કોટમાં બ્રા વગર દેખાઈ

કોટના બટન ખુલ્લા રાખીને આ અભિનેત્રીએ કર્યો ધમાકો, ન દેખાવાનું દેખાઈ ગયું

બિગ બોસ ફેમ નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર સક્રિય રહેતી અભિનેત્રીઓમાંની એક છે. નિક્કી પોતાની સુંદરતાની સાથે સાથે પોતાની ચુલબુલી અદાઓને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે. નિક્કી અવાર નવાર સોશિયલ મીડિયા પર પોતાની હૉટ તસવીરો પોસ્ટ કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

એવામાં એકવાર ફરીથી નિક્કીએ એવી કાતિલાના તસ્વીર ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે કે ચાહકોના દિલની ધડકન વધી ગઈ છે. નિક્કીએ બટન બંધ કર્યા વગર જ કોટ પહેર્યો હતો જેને જોઈને ચાહકો દીવાના બની ગયા છે.

નિક્કીએ આ લેટેસ્ટ ફોટોશૂટમાં નિયોન કલરનું પેન્ટ સૂટ પહેરી રાખ્યું છે.આ લુક સાથે નિક્કીએ હિલ્સ પહેરી રાખ્યા છે, હળવો મેકઅપ અને ખુલ્લા વાળા સાથે નિક્કીએ પોતાના લુકને કમ્પ્લીટ કર્યો હતો. નિક્કીએ પોતાના કોટના બટન ખુલ્લા રાખ્યા હતા જેથી તેનું આકર્ષક ફિગર દેખાઈ રહ્યું હતું. નિક્કી ટેબલ પર બેસીને કાતિલાના પોઝ આપી રહી છે.

નિક્કીએ પોતાના આ બ્રાલેસ ફોટોશૂટ પર કૈપ્શનમા લખ્યું કે,”હું જાણું છું કે હું સુંદર છું, માટે મને તમારા અભિપ્રાયની જરૂર નથી”.બ્રાલેસ નિક્કીનું આ ફોટોશૂટ ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. અભિનેત્રી રૂબીના દિલાઈક અને શ્વેતા તિવારીએ પણ ફાયર ઈમોજી પોસ્ટ કરીને રિએક્શન આપ્યું છે.

Krishna Patel