“બિગબોસ” ફેમ નિક્કી તંબોલીએ હાઇ સ્લિટ ગાઉનમાં શેર કરી હોટ તસવીરો, ચાહકો થયા મદહોશ

હવે તો હદ પાર કરી દીધી આ બિગ બોસ વાળીએ, પરિવાર સાથે ન જોવાય એવી તસવીરો વાયરલ- જુઓ

રિયાલિટી શો ‘બિગબોસ 14’ ફેમ નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફોટોશૂટની તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. હવે નિક્કી તંબોલીએ તેની કેટલીક નવી તસવીરો પોસ્ટ કરી છે, જે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. તેની ગ્લેમરસ સ્ટાઈલ ચાહકોના દિલની ધડકન વધારી રહી છે. નિક્કીની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by @_nikkitamboli_videos

તસવીરોમાં જોઈ શકાય છે કે નિક્કી તંબોલી ગ્રીન ડ્રેસમાં જોવા મળી રહી છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અને હોટ લાગી રહી છે. તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા છે, આ ડ્રેસમાં નિક્કી કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે. કેમેરા સામે તે તેની કિલર સ્ટાઈલથી પોઝ આપી રહી છે. નિક્કી તંબોલીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો પોસ્ટ કરી છે. કોમેન્ટ સેક્શનમાં ચાહકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by In&Out Lifestyle (@inandoutlifestyle)

યુઝર્સ ‘ગોર્જિયસ’, ‘હોટ’ અને ‘બ્યુટીફુલ’ કહીને તેની પ્રશંસા કરી રહ્યા છે. હાલમાં જ થોડા દિવસ પહેલા નિક્કીનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે એવા આઉટફિટમાં જોવા મળી હતી કે લોકોએ તેની મજાક ઉડાવી હતી. નિક્કી તંબોલી બિગબોસ ફેમ અને આરજે શાર્દુલ પંડિતની બર્થડે પાર્ટીમાં ખૂબ જ બોલ્ડ તરીકે પહોંચી હતી. પાર્ટીમાં તે બ્લેક કલરના બ્રાલેટ ટોપ અને રિપ્ડ બ્લેક જીન્સમાં જોવા મળી હતી.

અભિનેત્રી આ આઉટફિટમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી, તેનું ટોપ ખૂબ જ ટૂંકું હતુ અને જીન્સ લગભગ પૂરી ફાટેલી હતી. વીડિયો પર કોમેન્ટ કરીને લોકોએ નિક્કી તંબોલીની મજાક ઉડાવવાનું શરૂ કર્યું.

 

View this post on Instagram

 

A post shared by (@nikki_tamboli_instaclub)

ઉલ્લેખનીય છે કે નિક્કી તંબોલી સાઉથ સિનેમાની અભિનેત્રી છે, પરંતુ ‘બિગ બોસ 14’ પછી તેની ઓળખ ઘણી વધી ગઈ છે. જો કે નિક્કી ‘બિગ બોસ 14’ જીતી શકી નથી, પરંતુ તેની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ છે. આ શો પછી નિક્કી ‘ખતરો કે ખિલાડી’માં પણ જોવા મળી હતી જેમાં તેને ચાહકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

અભિનેત્રી નિક્કી તંબોલી ફરી એકવાર સોશિયલ મીડિયા પર પોતાની સ્ટાઈલથી ચાહકોના હોશ ઉડાવતી જોવા મળી રહી છે. આ લેટેસ્ટ તસવીરોમાં નિક્કી તંબોલી ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે, સોશિયલ મીડિયા પર નિક્કી તંબોલી ક્યારેક ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક બોલ્ડ અવતારમાં સનસની ફેલાવી દેતી હોય છે.

Shah Jina