પેન્ટના બટન ખોલીને કેમેરા સામે ઉભી રહી ગઈ વડોદરાના બિઝનેસમેનની ગર્લફ્રેન્ડ, લોકોથી આ ન જોવાયું પછી…

બિગબોસ 14માં કંટેસ્ટેંટના નાકમાં દમ કરનારી અભિનેત્રી નિક્કી તંબોલી અવાર નવાર ચર્ચામાં રહે છે. અભિનેત્રી તેના ફોટોશૂટ શેર કરી ચાહકોનું દિલ ધડકાવતી રહે છે. તેની હોટ તસવીરો જોઇ સૌ કોઇ તેની પ્રશંશા કરે છે. સલમાન ખાનના શો બિગબોસ બાદ તે રોહિત શેટ્ટીના શો ખતરો કે ખિલાડીમાં પણ જોવા મળી હતી. આ સિવાય તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. નિક્કી અવાર નવાર તેની હોટ અંદાજને કારણે ચર્ચામાં રહે છે.

અભિનેત્રીએ કેટલાક સમય પહેલા સોશિયલ મીડિયા પર તેની હોટ તસવીરો શેર કરી હતી, જેણે સનસની ફેલાવી દીધી હતી. તસવીરમાં અભિનેત્રી કેમેરાની સામે પેન્ટ ખોલીને સૂતા અને બેઠા બેઠા પોઝ આપતી જોવા મળી હતી. આ તસવીરોમાં નિક્કીએ બ્લેક મોનોકિની સાથે બ્લેક પેન્ટ કેરી કર્યુ હતુ. તેણે પેન્ટને નીચે ઉતારી અલગ અલગ પોઝ આપ્યા હતા. અભિનેત્રીની આ બોલ્ડ તસવીરો જોઈને ફેન્સ દંગ રહી ગયા હતા.

લુકને કમ્પ્લીટ કરવા માટે નિક્કીએ ખુલ્લા વાળ સાથે મિનિમલ મેકઅપ પણ કર્યો હતો. આ તસવીરો સાથે નિક્કીએ કેપ્શનમાં લખ્યું- ‘ડબલ ટેપ કરો.’ આ તસવીરોના કારણે તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ અને ઘણા યુઝર્સે તેની આ તસવીરોને લઇને અભદ્ર કોમેન્ટ્સ પણ કરી. જણાવી દઇએ કે, નિક્કી તંબોલી મ્યુઝિક વીડિયો દ્વારા પોતાનો ચાર્મ ફેલાવતી રહે છે. ચાહકોને તેની આકર્ષક સ્માઇલ અને હોટ સ્ટાઈલ ગમે છે.

નિક્કી બિગબોસમાં આવ્યા બાદ ખૂબ જ લોકપ્રિય થઇ ગઇ છે અને તે બાદથી તેની ફેન ફોલોઈંગમાં પણ જબરદસ્ત વધારો થયો છે. આ શો પછી નિક્કી શો ‘ખતરો કે ખિલાડી’માં પણ જોવા મળી હતી જેમાં ફેન્સને તેનું કામ ખૂબ જ પસંદ આવ્યું હતું. નિક્કી તંબોલીના મ્યુઝિક વિડિયો પણ આવતા હોય છે. બિગબોસનો ભાગ બનતા પહેલા, નિક્કી તંબોલીએ વર્ષ 2019માં તમિલ ફિલ્મ કંચના 3માં કામ કર્યું હતું.

જે તે વર્ષની સૌથી વધુ કમાણી કરનાર તમિલ ફિલ્મોમાંની એક છે. આ સિવાય નિક્કીએ બે તેલુગુ અને એક અન્ય તમિલ ફિલ્મ પણ કરી છે. બિગબોસ 14થી નિક્કી તંબોલીનું નસીબ ચમક્યું છે. તેને શો પછી જ કામ મળવા લાગ્યું અને હવે તેને કામમાંથી સમય નથી મળતો. નિક્કીએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

Shah Jina