આ સીધી અભિનેત્રીએ એવો બ્લાઉઝ પહેર્યો કે એક જ જગ્યાએ લોકોની નજર ચોંટી ગઈ, શરમથી પાણી પાણી થવા લાગશો તમે જોશો તો

બિગબોસ 14 એક્ટ્રેસ નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર પોતાના ગ્લેમરસ અને બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં રહે છે. નિક્કી તંબોલી કેમેરા સામે દર વખતે એવા એવા કપડા પહેરીને આવે છે કે ચાહકોના દિલની ધડકન વધી જાય છે. પણ આ વખતે નિક્કી તંબોલીએ સાઉથ ઇન્ડિયન સાડીમાં બોલ્ડનેસનો એવો તડકો ઉમેર્યો કે બધા તેને જોતા જ રહી ગયા.

 

View this post on Instagram

 

A post shared by Streaming H☕T (@bollywoodstreaming)

અભિનેત્રીએ બોર્ડરવાળી સિંપલ સાડી પહેરી હતી અને આ સાથે હેવી જ્વેલરી તેમજ ડીપનેક રીવિલિંગ બ્લાઉઝ કેરી કર્યો હતો. અભિનેત્રીની ભારે ભરખમ જ્વેલરી સાથે સાથે તેનો રીવિલિંગ બ્લાઉઝ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો હતો. આ બ્લાઉઝમાં અભિનેત્રીના ક્લીવેજ પણ દેખાઇ રહ્યા હતા. નિક્કીએ આ લુકની ઘણી તસવીરો ઇન્સ્ટા પર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by G5 MEDIA (@g5_media)

જે ઘણી વાયરલ થઇ રહી છે. અભિનેત્રીએ જે સાડી પહેરી છે તેની પહોળી મરૂન બોર્ડર છે અને આ સિંપલ સાડીવાળા લુકને બોલ્ડ બનાવવા માટે તેણે એટલો ડીપનેક બ્લાઉઝ કેરી કર્યો કે લોકોની નજર અટકી ગઇ. નિક્કીએ આ લુક સાથે લાઇટ મેકઅપ અને વાળને ખુલ્લા રાખ્યા હતા. એટલું જ નહિ, તેણે આ લુકમાં એકથી એક પોઝ પણ આપ્યા હતા.

જેવી જ તેણે આ તસવીરો ઇન્સ્ટા પર શેર કરી કે તે જોતજોતામાં જ વાયરલ થઇ ગઇ. જણાવી દઇએ કે, નિક્કી તંબોલી સતત સોશિયલ મીડિયા પર એકથી એક તસવીરો શેર કરતી રહે છે અને ઘણીવાર તો તે એટલી બોલ્ડ લુકમાં જોવા મળે છે કે તેને જોઇને ચાહકો હેરાન રહી જાય છે. ઉલ્લેખનીય છે કે, નિક્કી તંબોલીનું નામ સુકેશ ચંદ્રશેખર સાથે મની લોન્ડ્રિંગ કેસમાં જોડાયુ હતુ.

નિક્કીએ જણાવ્યુ હતુ સુકેશ સાથે તેની સહયોગી પિંકી ઇરાનીએ મળાવી હતી. જો કે, પિંકીએ તેનું નામ સુકેશ નહિ પણ શેખર જણાવ્યુ હતુ. વર્ષ 2018માં જ્યારે સુકેશ સાથે તેની મુલાકાત થઇ તો તેને 1.5 લાખ રૂપિયા મળ્યા. તે બાદ તે તેને મળવા તિહાડ જેલ પણ ગઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

એવું કહેવામાં આવ્યુ હતુ કે, અહીં પણ નિક્કીને 2 લાખ રૂપિયા અને GUCCI બેગ મળ્યુ હતુ. બાદમાં નિક્કીએ મીડિયા સાથે આ વિશે વાતચીત કરતા કહ્યુ હતુ કે, બધાની લાઇફમાં ઉતાર ચઢાવ આવે છે. બધાને તેનાથી ડીલ કરવી પડે છે અને હું દુનિયાને નથી જણાવવા માગતી કે હું કેવી રીતે ડિલ કરુ છુ.

 

View this post on Instagram

 

A post shared by VIRAL MEDIA™ (@viral_____media)

સાઉથ ઇન્ડસ્ટ્રીથી ટીવી જગતમાં એન્ટ્રી કરનાર નિક્કી તંબોલીએ અભિનય કારકિર્દીની શરૂઆત સાઉથની ફિલ્મો દ્વારા કરી હતી. જો કે, તેણે રિયાલિટી ટીવી શો ‘બિગ બોસ 14’માં દેખાયા બાદ ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી.સલમાન ખાનના શો બિગબોસમાં ભાગ લીધો ત્યારથી નિક્કી તંબોલીની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ છે. આ શોની સેકન્ડ રનર અપ બન્યા બાદ નિક્કીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી.

 

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

Shah Jina