મનોરંજન

સ્ટેજ પર એકલો ઉભો હતો પ્રિયંકાનો નિક, આજુ બાજુ બધા કિસ કરી રહ્યા હતા તો પ્રિયંકાએ કઈંક કર્યું આવું- જુઓ

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા લગ્ન પછી તે અને તેનો પતિ નિક બંને ચર્ચામાં છવાયેલા જ રહે છે. હાલમાં જ નિક જોનસને બેસ્ટ પોપ વીડિયો સોન્ગ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ નિક અને તેના ભાઈ જો જોનસ અને કેવિન જોનસને તેમના સકર ગીત માટે મળ્યો હતો.

 

View this post on Instagram

 

It’s in the air.. ❤️

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

તેનો એક ફોટો ખુબ જ વાઇરલ થયો હતો જ્યારે જોનસ ભાઈઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા, ત્યારે તેઓ પોતાની સીટમાંથી કૂદકો મારીને ઉભા થયા અને પોતા-પોતાની પત્નીની કિસ કરવા લાગ્યા હતા. સોફીએ જો જોનસ અને ડેનિયલએ કેવિનને કિસ કરી હતી. નિક વચ્ચે એકલા ઉભા હતા કેમકે પ્રિયંકા ચોપરા ત્યાં હાજર ન હતી.

પ્રિયંકા ચોપરાએ પોતાના સોશ્યિલ મીડિયા અકાઉન્ટમાં એક ફોટોશોપ કરેલો ફોટો શેર કર્યો હતો. તેને પોતાના પતિ સાથે પોતાનો ફોટોને ફોટોશોપ કર્યું હતું અને નીચે લખ્યું કે “હું કાયમ તારી સાથે છું. નિક જોનાસ બધાઈ હો. મને બધા પર ખુબ જ ગર્વ છે.”

 

View this post on Instagram

 

I’m always with you @nickjonas 😜😍Congratulations @jonasbrothers! I’m so proud of all of you! #sucker

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks