“અનુપમા”ની સંસ્કારી વહુ રિયલ લાઇફમાં છે ખૂબ જ હોટ અને ગ્લેમરસ, તસવીરો જોતા જ થઇ જશો દીવાના

અસલ જીવનમા કાવ્યાથી પણ હોટ છે અનુપમાની વહુ કિંજલ, જુઓ BOLD તસવીરો

ટીવીનો ઘરે ઘરે ફેમસ થઇ ગયેલો શો “અનુપમા” છોલ્લા ઘણા સમયથી ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે. આ શોએ ઘણા દર્શકોનું દિલ જીતી લીધુ છે. ખૂબ જ થોડા સમયમાં આ શો દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.

આ શોમાં ટાઇટલ પાત્ર એટલે કે અનુપમાનું પાત્ર રૂપાલી ગાંગુલી નિભાવી રહી છે અને તેમની સાથે સાથે સાથે બાકીના લોકોને પણ દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. અનુપમાની વહુ કિંજલ ઉર્ફે નિધિ શાહ આ શોના ફેવરેટ કલાકારોમાંની એક છે.

પરંતુ શુ તમે જાણો છો કે, સ્ક્રીન પર સાદગીથી રહેવા વાળી અને સંસ્કારી વહુનું પાત્ર નિભાવતી કિંજલ રિયલ લાઇફમાં કેટલી બોલ્ડ છે ? તો ચાલો જાણીએ…

કિંજલ રિયલ લાઇફમાં ઘણી હોટ અને ગ્લેમરસ છે. તે શોમાં કાવ્યાનું પાત્ર નિભાવતી મદાલસા શર્માથી પણ ઘણી હોટ છે, એવું ઘણા ચાહકોનું કહેવુ છે.

નિધિ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને લેટેસ્ટ ફોટોશૂટ શેર કરતી રહે છે. જેને ચાહકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવે છે.

કિંજલ એટલે કે નિધિ શાહ અવાર નવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે અને તેના નવા નવા રૂપ બતાવીને ચાહકોને સરપ્રાઇઝ કરતી રહે છે.

નિધિ સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ તસવીરોને કારણે ચર્ચામાં પણ રહેતી હોય છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 1M ફોલોઅર્સ છે. નિધિને શોમાં ઘણી પસંદ કરવામાં આવે છે. નિધિની ઇન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો છે, જે જોતા જ ખ્યાલ આવે છે કે તે રિયલ લાઇફમાં ઘણી હોટ છે.

તમને જણાવી દઇએ કે, નિધિ ગુજરાતી પરિવારથી બિલોન્ગ કરે છે, તેનો જન્મ મુંબઇમાં થયો હતો. તેના પિતા બિઝનેસમેન છે અને માતા ફેશન ડિઝાઇનર છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, નિધિને બાળપણથી જ અભિનયનો શોખ હતો.

નિધિ શાહે વર્ષ 2013માં ફિલ્મ “મેરે ડેડ કી મારૂતિ”થી અભિનય કરિયરની શરૂઆત કરી હતી. તેમાં તેણે કેમિયો રોલ નિભાવ્યો હતો. તે શાહિદ કપૂરની “ફટા પોસ્ટર નિકલા હિરો”માં કેમિયો રોલમાં જોવા મળી હતી.

નિધિ શાહે ધારાવાહિક “જાના ના દિલ સે દૂર”થી નાના પડદા પર એન્ટ્રી કરી હતી. આ શોને કારણે તે ઘર ઘરમાં ચર્ચિત થઇ ગઇ હતી. તે બાદ તે “કવચ” અને “કાર્તિક પૂર્ણિમા” જેવી ધારાવાહિકમાં જોવા મળી હતી.

ખબરો અનુસાર નિધિ શાહ હરિશ ચંદાની સાથે રિલેશનશિપમાં છે. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, તેઓની મુલાકાત ટીવી શો દરમિયાન થઇ હતી.

શોની વાત કરીએ તો, તે ટીઆરપી મામલે છેલ્લા કેટલાક સમયથી ટોપ પર છે. શોની શરૂઆત છેલ્લા વર્ષે 13 જુલાઇના રોજ લોકડાઉન સમયે થઇ હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી દર સપ્તાહે ટીઆરપીમાં સૌથી ઉપર છે.

ઘણા લોકોને જ ખબર હશે કે, આ શો સ્ટાર જલસા પર આવનાર બંગાળી શો શ્રીમોઇની રીમેક છે.

Shah Jina