અનુપમા ધારાવાહિકની વહુ કિંજલ એટલે કે નિધિ શાહે બાથરૂમમાં નહાવતી વખતની તસવીર થઇ વાયરલ, જુઓ

સંસ્કારી શો અનુપમામાં વહુ બેટાએ શરમની તમામ હદ પાર કરી નાખી, પરસેવો વળી જશે એવી તસવીરો ખુલ્લેઆમ દેખાડી જુઓ

ટીવીનો ઘરે ઘરે ફેમસ થઇ ગયેલો શો “અનુપમા” છેલ્લા ઘણા સમયથી ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે. આ શોએ થોડા જ સમયમાં દર્શકોનું દિલ જીતી લીધુ છે. ખૂબ જ થોડા સમયમાં આ શો દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. આ શોમાં ટાઇટલ પાત્ર એટલે કે અનુપમાનું પાત્ર રૂપાલી ગાંગુલી નિભાવી રહી છે અને તેમની સાથે સાથે સાથે બાકીના લોકોને પણ દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. આ શો લોકોનો ફેવરેટ બનતો જઇ રહ્યો છે.

શોમાં મુખ્ય પાત્ર ભજવતી રૂપાલી ગાંગુલી હોય કે નિધિ શાહ દરેકની સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઇંગ છે.નિધિ શાહ પણ આ શો દ્વારા દર્શકોના દિલમાં એક અલગ ઓળખ બનાવવામાં સફળ રહી છે, પરંતુ શું તમે જાણો છો કે સ્ક્રીન પર રહેતી નિધિ શાહ વાસ્તવિક જીવનમાં એકદમ બોલ્ડ છે. નિધિ શાહ અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.

નિધિ શાહને ધારાવાહિક  ‘અનુપમા’માં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર નિધિ દરરોજ તેના નવા દેખાવ બતાવીને તેના ચાહકોને સરપ્રાઇઝ કરતી રહેતી હોય છે. નિધિ શાહે તાજેતરમાં એક તસવીર શેર કરી છે જે તહેલકો મચાવી રહી છે.

ચાહકોને પ્રથમ વખત તસવીરમાં નિધિનો આવો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો છે. જે તસવીર સામે આવી છે તેમાં નિધિ શાહ બાથરૂમમાં શાવર નીચે ઉભેલી જોવા મળે છે. શાવર નીચે ઉભી રહીને તે શાવર લઇ રહી છે. તસવીરમાં નિધિના હાવભાવ પણ અદભૂત લાગે છે.

નિધિ શાહ આ દિવસોમાં તેના ફોટોશૂટ સાથે ઘણા વીડિયો પણ શેર કરી રહી છે. તેણે માત્ર બ્લેક બ્રેલેટ પહેર્યું હતું. અભિનેત્રીએ એક શાનદાર એક્પ્રેશન સાથે તેની તસવીર ક્લિક કરાવી હતી. નિધિની આ સ્ટાઈલ લોકોને પાગલ બનાવી રહી છે જણાવી દઈએ કે આ પહેલા પણ નિધિ ઘણી વખત બોલ્ડ લુકમાં જોવા મળી છે. આ દિવસોમાં અભિનેત્રીનું બોલ્ડ શૂટ વાયરલ થઈ રહ્યું છે. તેમજ આ દરમ્યાન નિધિનો અંદાજ તમને દીવાના બનાવી શકે છે.

કિંજલ એટલે કે નિધિ શાહ આ દિવસોમાં ‘અનુપમા’માં ખૂબ જ મહત્વપૂર્ણ ટ્રેક ચાલી રહ્યો છે. તે તેની સાસુ અનુપમાને સપોર્ટ કરતી જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના ફોલોઅર્સની સંખ્યા 1 મિલિયનથી વધુ છે. છેલ્લા કેટલાક દિવસોમાં તેની લોકપ્રિયતામાં ખુબ જ વધારો થયો છે.

અત્યાર સુધી નિધિએ ઇન્સ્ટાગ્રામ પર 300થી પણ વધુ પોસ્ટ્સ શેર કરી છે જેમાં વેસ્ટર્ન ડ્રેસથી લઈને એથનિક ડ્રેસમાં તેની તસવીરો છે. નિધિને ચાહકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.

Patel Meet