મનોરંજન

જૂની સોનુ નિધિ જંગલની વચોવચ સ્વિમિંગ કરતા જોવા મળી, બિકી તસવીરો જોઈને હોંશ ઉડશે

જૂની સોનુએ જંગલમાં બિકિપહેરી વરસાવ્યો કહેર, તળાવમાં લગાવી ડૂબકી…વીડિયો જોતા જ ફેન્સ શરમમાં મુકાયા

ટીવીમાં સૌથી વધુ લાંબો સમય સુધી ચાલનારો શો એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આ શોના દરેક કિરદાર આજે દર્શકોના દિલમાં જગ્યા બનાવી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી વધુ સમયથી દર્શકોનું મનોરંજન કરી રહો છે. થોડા સમય પહેલા જ આ શોએ 3 હજાર એપિસોડ પુરા કર્યા છે.

આ શો ટીઆરપીના લિસ્ટમાં પણ હંમેશા ટોપ 5માં જગ્યા બનાવે છે. આ શોના કલાકારો હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. આ બધા વચ્ચે શોની જૂની સોનુ એટલે કે નિધિ ભાનુશાલી પણ ચર્ચામાં રહે છે.

ટીવીનો સૌથી જાણીતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવીનો સૌથી લાંબો ચાલનારો શો છે. આ શોએ હાલમાં જ 3 હજાર એપિસોડ પુરા કર્યા છે. આ શોના ભૂમિકા નિભાવતા કલાકારોએ દર્શકોના દિલમાં અલગ જ જગ્યા બનાવી છે.

આ બધા વચ્ચે શોની જૂની સોનુ એટલે કે નિધિ ભાનુશાળી ચર્ચામાં આવી ગઈ છે. નિધિ ભાનુશાલીએ ઘણા સમય પહેલા શોને અલવિદા કહી દીધું છે.

હાલમાં જ નિધિ આ શોને લઈને નહીં પરંતુ તસ્વીરને લઈને ચર્ચામાં રહે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં જૂની સોનુનો રોલ નિધિ ભાનુશાલીએ નિભાવ્યો હતો. નિધિ ભાનુશાલી સોશીયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.

નિધિ તેની ખુબસુરત તસ્વીર ફેન્સ સાથે શેર કરતી રહે છે. હવે નિધિનું લેટેસ્ટ ફોટોશૂટ વાયરલ થઇ રહ્યું છે. જેમાં એક્ટ્રેસનો અંદાજ જોવાલાયક છે. ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ઘણા વર્ષોથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે.

આ શો હવે લગભગ દરેક ઘરના લોકોની પહેલી પસંદ પણ બની ગયો છે ત્યારે આ શોના પાત્રો તેમની અલગ ઓળખ અને તેમના મજાકિયા અંદાજને કારણે મશહૂર છે.

જોકે, છેલ્લા કેટલાક સમયમાં આ શોના કેટલાક કલાકારો બદલાઇ ગયા છે. આ શોમાં પહેલા સોનુનું પાત્ર નિભાવી ફેમસ થનાર નિધિ ભાનુશાળીને તો તમે જાણતા જ હશો ને ?

નિધિ ભાનુશાળી આ દિવસોમાં તેનો અભ્યાસ અને તેની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે. ભલે નિધિ હાલ તો અભિનયની દુનિયાથી દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ચાહકો સાથે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ચાહકો પણ તેની તસવીરો અને વીડિયોને પસંદ કરે છે.

હાલમાં નિધિએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે જંગલના વચોવચ એક તળાવમાં સ્વિમિંગ કરતી જોવા મળી રહી છે.

નિધિએ આ વીડિયો શેર કરતા લખ્યુ છે કે, હેપ્પીનેસ જંગવની વચ્ચે છે. વીડિયોમાં નિધિ કોઇ જંગલમાં મસ્તી કરતા જોવા મળી રહી છે. પહેરી તે સ્વિમિંગ કરતી પણ જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)