ના હોય….અસલ જીવનમાં સોનુ આવી દેખાય છે? ફેન્સે કમેન્ટમાં લખ્યું, ભીડે અંકલને…
ટીવીમાં સૌથી વધુ લાંબો સમય સુધી ચાલનારો શો એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આ શોના દરેક કિરદાર આજે દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં આવી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી વધુ સમયથી દર્શકોનું મનોરંજન કરી રહો છે. થોડા સમય પહેલા જ આ શોએ 3 હજાર એપિસોડ પુરા કર્યા છે. આ શો ટીઆરપીના લિસ્ટમાં પણ હંમેશા ટોપ 5માં જગ્યા બનાવે છે. આ શોના કલાકારો હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. આ બધા વચ્ચે શોની જૂની સોનુ એટલે કે નિધિ ભાનુશાલી પણ ચર્ચામાં રહે છે.
View this post on Instagram
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં જૂની સોનુનો રોલ નિધિ ભાનુશાલીએ નિભાવ્યો હતો. નિધિ ભાનુશાલી સોશીયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. નિધિ તેની ખુબસુરત તસ્વીર ફેન્સ સાથે શેર કરતી રહે છે. હવે નિધિનું લેટેસ્ટ ફોટોશૂટ વાયરલ થઇ રહ્યું છે. જેમાં એક્ટ્રેસનો અંદાજ જોવાલાયક છે.
View this post on Instagram
આ તસ્વીરોમાં નિધિ ભાનુશાલીએ કેપ્સનમાં લખ્યું હતું કે, સાંતા સાથે લાઈન ઉપર, મારા ગિફ્ટનું ચેકીંગ. એક્ટ્રેસ બોટલ ગ્રીન કલરના સ્વેટરમાં નજરે આવી હી છે. તો હાથમાં રીસીવર પકડતી નજરે આવી રહી છે. નિધિનો આ અંદાજ ફેન્સને દીવાના બનાવી રહ્યો છે. નિધિ ઓપન હેર લુકમાં બેહદ ક્યૂટ લાગી રહી છે. ફેન્સને નિધિનું આ ફોટોશૂટ પસંદ આવી રહ્યું છે.
View this post on Instagram
નિધિની આ તસ્વીર પર ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, જે નંબર તમે ડાયલ કરી રહ્યા છો તે તમારી પોસ્ટ જોવામાં વ્યસ્ત છે. એક યુઝરે લખ્યું હતું કે, ભીડે અંકલ અને માધવી આંટીને મારા નમસ્તે કહેજો.
View this post on Instagram
નિધિની વધુ એક તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં નિધિ યલો ડ્રેસમાં નજરે આવી રહી છે. હાથમાં પર્સ લઈને પોઝ દેતી નજરે આવી રહી છે. એક્ટ્રેસની આ તસ્વીર ઘણી ખુબસુરત છે. નિધિનો આ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે. નિધિ તેની ખુબસુરત અને તસ્વીરને કારણે ચર્ચામાં રહે છે.
View this post on Instagram
નોંધપાત્ર વાત એ છે કે નિધિએ વર્ષ 2012 માં ઝીલ મહેતા જે સોનુનો રોલ નિભાવતી હતી તેને રિપ્લેસ કર્યું હતું. નિધિએ તેની એક્ટિંગથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી. નિધિએ આ શો સાથે ટીવી ડેબ્યૂ કર્યું હતું. નિધિ ભાનુશાળીએ વર્ષ 2019 માં આ શો છોડી દીધો હતો અને તેની જગ્યાએ પલક સિધવાનીને લેવામાં આવી છે. સોનુ તારક મહેતાને છોડ્યો જેથી તે તેના ઉચ્ચ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે મુંબઈની એક કોલેજમાંથી બી.એ. કરી રહી છે.
View this post on Instagram