“તારક મહેતા” ફેમ ભોલી-ભાલી જૂની સોનુ બની ગઇ બોલ્ડ બાલા, ચાહકો બોલ્યા ભિડેની દીકરી તો જુઓ કેવી લાગે છે

ક્યૂટ સોનુ કેવી હતી અને કેવી થઇ ગઈ…7 PHOTOS જોઈને ફેન્સ બોલ્યા આ ફોટોસ જોઈને ભીડે પણ ચોંકી જશે

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. થોડા સમય પહેલા આ શોના 3 હજાર એપિસોડ પુરા થયા હતા.

આ શોના કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. દર્શકોએ આ શોના બાળ કલાકારોને મોટા થતા જોયા છે.

આ કારણે તે કલાકારોથી લોકોને અલગ લગાવ છે. આ જ બાળ કલાકારમાં સામેલ છે જૂની સોનુ ઉર્ફે નિધિ ભાનુશાળી. નિધિની કોઇ પણ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. (Image Credit/Instagram-_ninosaur)

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુનો રોલ નિધિ ભાનુશાલીએ નિભાવ્યો હતો. નિધિ ભાનુશાળી હાલ આ શોમાં નથી પરંતુ સોશીયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. નિધિ તેની ખુબસુરત તસ્વીર ફેન્સ સાથે શેર કરતી રહે છે.

હવે નિધિનું લેટેસ્ટ ફોટોશૂટ વાયરલ થઇ રહ્યું છે. જેમાં એક્ટ્રેસનો અંદાજ જોવાલાયક છે. હાલમાં નિધિએ તેની એક તસવીર શેર કરી છે, જેમાં તે તેના પેટ ડોગ સાથે રેત પર સૂતેલી છે

અને તેના ટોંડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેણે આ સાથે કેપ્શન પણ લખ્યુ છે કે, અમે વાદળોને બદલતા જોઇ રહ્યા છે અને તે અમારુ બદલવાનુ યાદ અપાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

આ તસવીરને ચાહકો ઘણી પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ પણ કરી રહ્યા છે. એક ચાહકે નિધિની પ્રશંસા કરતા લખ્યુ કે, બ્યુટીફુલ, ત્યારે કેટલાક યુઝરે અન્ય રીતે પણ કમેન્ટ કરી હતી. એક યુઝરે લખ્યુ, તુ તો ઘણી બદલાઇ ગઇ રે.

એક અન્ય યુઝરે લખ્યુ કે, આ જરૂર એ ટપુની શરારત હશે. ત્યારે એક ચાહકે લખ્યુ, ભિડેની દીકરી બદલાઇ ગઇ. હાલમાં નિધિએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેનો એક વીડિયો શેર કર્યો છે.

જેમાં તે જંગલના વચોવચ એક તળાવમાં સ્વિમિંગ કરતી જોવા મળી રહી છે. નિધિએ આ વીડિયો શેર કરતા લખ્યુ છે કે, હેપ્પીનેસ જંગવની વચ્ચે છે. વીડિયોમાં નિધિ કોઇ જંગલમાં મસ્તી કરતા જોવા મળી રહી છે. પહેરી તે સ્વિમિંગ કરતી પણ જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

Shah Jina