“તારક મહેતા”ની જૂની સોનૂ ઉર્ફે નિધિ ભાનુશાળીએ માત્ર બ્રા માં ક્લિક કરાવી તસવીર, સોશિયલ મીડિયા પર વાયરલ

કાળા રંગની બ્રા અને નોઝ રિંગમાં તારક મહેતાની જૂની સોનુ, 7 PHOTOS માં હાહાકાર મચી ગયો

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શોએ દર્શકોના દિલમાં એક એલગ જગ્યા બનાવી લીધી છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. દર્શકોએ આ શોના ચાઇલ્ડ સ્ટાર્સને મોટા થતા જોયા છે. આ કલાકારોથી લોકોનું અલગ કનેક્શન છે.

શોનો ભાગ રહી ચૂક્લી અભિનેત્રી નિધિ ભાનુશાળી જે ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી અને શિક્ષક ભિડેભાઇની દીકરી સોનુનું પાત્ર નિભાવી રહી હતી તેને આજે પણ લોકો પ્રેમ કરે છે. એટલા જ માટે સોશિયલ મીડિયા પર તેની તસવીર હોય છે વીડિયો જોતજોતામાં વાયરલ થઇ જતા હોય છે.

નિધિની હાલ એક તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે, આ તસવીરમાં તે ઘણી બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. તેની આ તસવીર બ્લેક અને વ્હાઇટ છે. જેને તેના એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવી છે. નિધિ આ તસવીરમાં બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. આ સાથે જ તેણે નાકમાં રિંગ પહેરી છે અને વાળને ખુલ્લા રાખ્યા છે.

આમ તો નિધિ વધારે હિપ્પી અને જિપ્સી સ્ટાઇલમાં જોવા મળે છે, પરંતુ આ વખતે તેનો લુક કંઇક અલગ છે. નિધિની આ તસવીર જોયા બાદ ચાહકો અભિનેત્રીની ઘણી પ્રશંસા કરી રહ્યા છે. અભિનેત્રીનો બોલ્ડ અંદાજ હંમેશાથી જ ચાહકોને પસંદ કરી રહ્યા છે. નિધિ રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ છે અને તે સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

નિધિ આ દિવસોમાં એડવેંચર વેકેશન પર છે. તેની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. કેટલાક દિવસો પહેલા જ નિધિની બિકી વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે જંગલની વચ્ચે એક તળાવમાં ન્હાતી જોવા મળી હતી. તે બાદ તેણે એક બીચ વીડિયો પણ શેર કર્યો હતો.

દર્શકો વચ્ચે સૌથી હિટ રહેતો ટીવી ઉપરનો શો તારક મહેતા દર્શકોને ભરપૂર મનોરંજન કરાવે છે. આજે આ શોની નદાર ઘણા પાત્રો બદલાઈ ગયા છે, પરંતુ શોમાં કામ કરી ચૂકેલા ઘણા પાત્રો આજે પણ લાઇમલાઇટમાં છવાયેલા રહેતા હોય છે.

એવું જ એક આ શોનું પાત્ર છે સોનુનું. સોનુનું પાત્ર એક સમયે અભિનેત્રી નિધિ ભાનુશાલી નિભાવતી હતી. જે આજે પણ લાઇમ લાઇટમાં છવાયેલી રહે છે. નિધિ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેની તસવીરો તેમજ વીડિયો પણ તે શેર કરતી રહે છે,

નિધિના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર 8 લાખની આસપાસ ફોલોઅર્સ છે અને તેના દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વાર નથી લાગતી.

Shah Jina