મનોરંજન

તારક મહેતાની સોનુએ વધાર્યું સોશિયલ મીડિયાનું તાપમાન, હોટ વીડિયો શેર કરી અને કર્યું 2021નું સ્વાગત

તારક મહેતાની જૂની સોનુનો બિકી અવતાર લગાવી રહ્યો છે આગ, વીડિયો થયો વાયરલ

ટીવી ઉપરના સૌથી ખ્યાતનામ ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોની પહેલી પસંદ છે, તો આ શોના પાત્રો પણ દર્શકો ખુબ જ પસંદ કરે છે, કેટલાક પાત્રો શોને છોડીને ચાલ્યા ગયા છે છતાં પણ તે લાઇમ લાઇટમાં છવાયેલા રહે છે, એવું જ એક પાત્ર છે સોનુનું. આ પાત્ર અભિનેત્રી નિધિ ભાનુશાલીએ નિભાવ્યું હતું, આજે ભલે તે શોમાં નથી પરંતુ તેની ચર્ચાઓ આજે પણ થતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

હાલ નિધિએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સ્વિમિંગ કરતી નજર આવી રહી છે. સ્વિમિંગ દરમિયાન તેને સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેર્યો છે, જેમાં તેનો બોલ્ડ અંદાજ નજર આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

આ વીડિયોની અંદર તે કલરફુલ બિકી પહેરીને પાણીની અંદર છલાંગ લગાવતી નજર આવે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયો ઉપર ચાહકો ખુબ જ કોમેન્ટ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

આ વીડિયો શેર કરવાની સાથે નિધિએ કેપશનમાં લખ્યું છે, “બીજો દિવસ 2021 @penchokuttiનો પાણીમાં ઉતરવાનો પહેલો મોકો” આ વીડિયો ઉપર ચાહકો ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે, અત્યારસુધી આ વીડિયોને 1 લાખથી પણ વધારે લાઈક મળી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નિધિ સાથે તેનું ડોગી પણ પાણીમાં સ્વિમિંગ કરી રહ્યું છે. નિધિ ભલે આજે તારક મહેતામાં નજર ના આવી રહી હોય, પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે જોડાયેલી રહે છે.