જૂની સોનુએ હોટર નેક બ્રાલેટ ટોપ અને ડેનિમ શોર્ટ્સમાં શેર કરી તસવીરો, ફેન્સે કહ્યું સોનુ બદલાઈ ગઈ

6 વર્ષ સુધી તારક મહેતામાં કામ કરનાર ‘જૂની સોનુ’ એરપોર્ટ પર બ્રાલેટ ને શોર્ટ્સમાં દેખાઈ, જુઓ હોટ તસવીરો

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શોએ દર્શકોના દિલમાં એક એલગ જગ્યા બનાવી લીધી છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. દર્શકોએ આ શોના ચાઇલ્ડ સ્ટાર્સને મોટા થતા જોયા છે.

આ કલાકારોથી લોકોનું અલગ કનેક્શન છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો લોકપ્રિય ચહેરો અને ટપ્પુ સેનાની મેમ્બર રહી ચૂકેલી ટીવી અભિનેત્રી નિધિ ભાનુશાલી તેના હોટ ટ્રાન્સફોર્મેશનને કારણે ચર્ચામાં રહે છે. નિધિ TMKOCમાં સોનુ આત્મરામા ભીડેની ભૂમિકા ભજવતી હતી.

આ શોથી તેને ઘણી ઓળખ મળી હતી. જો કે, હવે તે આ શોમાં જોવા મળી રહી નથી, પરંતુ તેની ફેન ફોલોઇંગ ઘણી લાંબી છે. ઇન્સ્ટાગ્રામ પર તે બિકી અને સ્વિમવેરની તસવીરો ઘણીવાર શેર કરે છે, જે બાદ ચાહકો તેની બોલ્ડનેસ પર દિલ હારી જાય છે. નિધઇ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની બોલ્ડ અને હોટ તસવીરોથી ઇન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે. હાલમાં પણ તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક હોટ તસવીરો શેર કરી છે.

તારક મહેતા દિવા હોલ્ટર-નેક પિંક બ્રાલેટ ટોપ અને ડેનિમ શોર્ટ્સમાં જોવા મળી રહી છે. નિધિ ભાનુશાળીએ તેના એરપોર્ટ લુકમાંથી કેટલીક ઝલક ચાહકો સાથે શેર કરી છે. તેણે આ લુક સાથે વ્હાઇટ સ્નીકર્સ કેરી કર્યા છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જૂની સોનુ એટલે કે નિધિ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોને લઈને ચર્ચામાં રહી હોય. તે અવારનવાર તેની બોલ્ડ સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે.

ઘણીવાર નિધિ ભાનુશાળી વેકેશનની તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે અને તેના લોકેશનની સાથે તેના લૂક વિશે ફેન્સને અપડેટ કરતી રહે છે. તમને જણાવી દઈએ કે નિધિ હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો હિસ્સો નથી પરંતુ ચાહકો હજી પણ તેને ખૂબ પ્રેમ કરે છે.હાલ તો નિધિ પડદાથી દૂર છે. પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા તે ચાહકોની નજીક રહે છે. તેણે “તારક મહેતા” શોમાં 12 વર્ષની હતી ત્યારે પગ મૂક્યો હતો અને તે આ શોમાં 6 વર્ષ સુધી રહી હતી. તેણે 6 વર્ષ બાદ અભ્યાસ માટે આ શો છોડી દીધો હતો અને તે બાદ પલક સિધવાની હવે સોનુનુ પાત્ર નિભાવી રહી છે.

નિધિ તેની તસ્વીરો અને વીડિયોને લઈને ચર્ચામાં રહે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં જૂની સોનુનો રોલ નિધિ ભાનુશાલીએ નિભાવ્યો હતો. નિધિ ભાનુશાલી સોશીયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.નિધિ તેની ખુબસુરત તસ્વીર ચાહકો સાથે શેર કરતી રહે છે.

નિધિ ભાનુશાળી આ દિવસોમાં તેનો અભ્યાસ અને તેની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે. ભલે નિધિ હાલ તો અભિનયની દુનિયાથી દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ચાહકો સાથે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ચાહકો પણ તેની તસવીરો અને વીડિયોને પસંદ કરે છે.

હાલમાં જ નિધિએ તેની તસવીર સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.જેમાં તે ખૂબ જ ખૂબસુરત અને હોટ લાગી રહી હતી. આ તસવીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે અને આ તસવીરમાં નિધિનો અંદાજ જોવાલાયક છે. નિધિએ ડીપ વી નેકલાઇનો ડ્રેસ પહેર્યો છે અને તે ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપી રહી છે.

Shah Jina