મનોરંજન

Oops લાઈવ કોન્સર્ટમાં પ્રિયંકાને જોઈને પતિએ એવા રોમેન્ટિક ઈશારા કર્યો કે ચારે બાજુ ચર્ચાઓ જાગી

અમેરિકી પૉપ સિંગર નિક જૉનસ અને પત્ની પ્રિયંકા ચોપરાની કેમેસ્ટ્રી અને પ્રેમ તેઓની તસ્વીરો પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે.નિક પ્રિયંકા માટે કંઈક સ્પેશિયલ કરવા માટે એક પણ મૌકો નથી છોડતા જ્યારે પ્રિયંકા પણ નિક પ્રત્યેના પોતાના પ્રેમને જાહેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

That kinda day.. 😍❤️💋😊💏#husbandappreciation

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

મોટાભાગે બંન્ને પોતાના વેકેશન, ઇવેન્ટ કે અન્ય રોમેન્ટિક તસ્વીરો શેર કરતા રહે છે.એવામાં એક વાર ફિરથી નિકે પત્ની પ્રિયંકાની સામે કંઈક એવી રીતે પોતાના પ્રેમને જાહેર કર્યો છે કે જેને જોઈને કોઈપણ કહેશે કે નંબર વન જોડી છે.

 

View this post on Instagram

 

Night Rider

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

હાલના સમયે નિક જૉનસ પોતાના ભાઈઓની સાથે કોન્સર્ટ માટે બોસ્ટન ટુર પર છે. કોન્સર્ટના દરમિયાન નિકે પ્રિયંકાને એવા અંદાજમાં આઈ લવ યુ કહ્યું કે ત્યાં હાજર દરેક લોકો તેના દીવાના બની ગયા હતા.

 

View this post on Instagram

 

🧡 #Cannes2019

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

નિકે પોતાની પ્રિયંકાને ઈશારાની ભાષામાં આઈ લવ યુ પ્રિયંકા કહી દીધું હતું.પ્રિયંકા તેની પોતાની માં સાથે દૂર ઉભેલી હતી પણ નિક ઈશારાની ભાષામાં પોતાના પ્રેમને જાહરે કરવા માટે બેકાબુ બની ગયા હતા અને સાથે જ પ્રિયંકાના ચેહરા પર પણ ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી.

કૉન્સર્ટની અમુક તસ્વીરો અને વિડીયો પણ સોશીયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહયા છે જેમાં દૂર ઉભેલી પ્રિયંકાને હાથનો ઈશારો કરીને નિક આઈ લવ યુ કહી રહ્યા છે. પત્નીને પ્રેમ કરવાના આવા ઇઝહારને ફૈન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

Best use of a vacation. The hubby taking pictures. Lol 😝 📷@nickjonas 👙 ☀️ 🍸 💏

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

તેની પહેલા પણ નિકના ભાઈના બર્થડે પાર્ટીની તસ્વીરો સામે આવી હતી જ્યા પ્રિયંકા અને નિકએ બ્લેક રંગના ડ્રેસ પહેરી રાખ્યા હતા જેમાં તેઓ ખુબ જ સુંદર લાગી રહ્યા હતા.

 

View this post on Instagram

 

✨ Jonas Brothers and their wives at #JoeJonas’ birthday party | Which couple is your favourite? ✨

A post shared by FASHION COQUETTES | FC (@fashioncoquettes) on

અમુક જ દિવસોમાં પ્રિયંકાની ફિલ્મ ‘દ સ્કાઈ ઇઝ પિન્ક’ રિલીઝ થવાની છે જેમાં ફરહાન અખ્તર અને જાયરા વસીમ પણ જોવા મળશે.ફિલ્મના નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર, રોની સ્ક્રૂવાલા અને પ્રિયંકા ચોપરા પોતે પણ છે. ફિલ્મ ઓક્ટોબરમાં રિલીઝ થઇ શકે તેમ છે.

જુઓ નિક જૉનસના પ્રેમ ઇઝહારનો વિડીયો-1…

વિડીયો-2…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks