મનોરંજન

પ્રિયંકા ચોપરાથી 10 વર્ષ નાનો છે નિક જોનાસ, બધાની સામે પત્નીની ઉંમરને લઈને કહી દીધી આ વાત

બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં નથી રહેતી તેટલી તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસ હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. બંને સાથે ઘણી વાર સ્પોટ થાય છે. બંનેની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે. પ્રિયંકા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

પ્રિયંકા અને નિક જોનાસના જ્યારથી લગ્ન થયા છે ત્યારથી લોકો હંમેશા તેની ઉંમરના તફાવતને લઈને બોલે છે. બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની ઉંમર 37 વર્ષ જયારે અમેરિકન સિંગર નિક જોનાસની ઉંમર 27 વર્ષ છે. નિક અને પ્રિયંકાની કેમેસ્ટ્રી ગજબ છે. પ્રિયંકા ચોપરાની ઉંમર નિક કરતા 10 વર્ષ મોટી છે. ઉંમરને લઈને બંને ચર્ચામાં આવી ચુક્યા છે. હાલમાં જ નિક જોનાસે પ્રિયંકાની ઉંમરને લઈને રિએક્શન આપ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

આજકાલ નિક જોનાસ મશહૂર રિયાલિટી શો ધ વોઇસમાં જજની ભૂમિકા છે. આ શોમાં તેની ગાયિકા કેલી ક્લાર્કસન પણ જજ તરીકે જોવા મળે છે. આ શોમાં બંને ઘણીવાર મસ્તી કરતા નજરે ચડે છે. આ વચ્ચે નિક જોનાસે કેલી ક્લાર્કસને કહ્યું હતું કે, હું 37 છું. નિક તું 27 વર્ષનો છે ? આ જવાબમાં નિકે મસ્તી કરતા કહ્યું હતું કે, મારી પત્ની 37 વર્ષની છે છતાં પણ કુલ છે. આ રીતે નિકે બધાની બોલતી બંધ કરી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

પ્રિયંકા ચોપરાને લઈને નિક જોનાસની આ પ્રતિક્રિયા ઘણી વાયરલ થઇ રહી છે. નિક જોનાસ અને પ્રિયંકા ચોપરાએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા, લગ્ન બાદ આ બંનેએ ઉંમરને કારણે ઘણું ટ્રોલ થવાનો વારો આવ્યો હતો. પ્રિયંકાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, બધા લોકો ઉંમરને લઈને ટ્રોલ કરે છે તેના ઉપર ખાસ મહત્વ ના આપવું જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

જણાવી દઈએ કે, નિક અને પ્રિયંકા સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે. બંને તેના ફેન્સ માટે તસ્વીર અને વિડીયો શેર કરતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

થોડા દિવસ પહેલા બંનેનો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં નિક અને પ્રિયંકા બોલીવુડના એક ગીત પર ડાન્સ કરતા નજરે ચડે છે. આ વિડીયો એક ડાન્સ પાર્ટીનો હતો. આ વીડિયોમાં નિકનો ડાન્સ જોઈને પ્રિયંકા હસતી નજરે ચડે છે. તો બોલીવુડના આ ગીત પર નિક પણ અલગ અંદાજમાં ડાન્સ કરતો નજરે ચડે છે. જે જોવામાં બેહદ ક્યૂટ લાગી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

થોડા દિવસ પહેલા પ્રિયંકા તેની એક જૂની તસ્વીરને લઈને ચર્ચામાં આવી હતી. પ્રિયંકાની આ તસ્વીર ત્યારની હતી. જયારે પ્રિયંકાએ મિસ વર્લ્ડ બની હતી. પ્રિયંકા આ તસ્વીરમાં વ્હાઇટ ગાઉનમાં નનજરે આવી હતી. જેના તેને ક્રાઉન લગાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.