મનોરંજન

નિકે પ્રિયંકાને મમ્મીની સામે કહી એવી ગજબ વાત, સાંભળી છૂટી ગયો પરસેવો- પ્રિયંકા ચોપરા થઇ ગઈ ઓળઘોળ

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનું લાગે છે કે લગ્ન બાદ પ્રેમ વધી ગયો છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ બહુ ઓછા મૌકો હશે જ્યાં સાથે જોવા મળ્યા ના હોય. તો બીજી તરફ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં ધમાલ મચાવે છે. ત્યારે ફરી એક વાર પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 

View this post on Instagram

 

More of Nick & Priyanka today in NYC 💕💕 #nickjonas #priyankachopra #mrandmrsjonas #nickyanka

A post shared by Nick&Priyanka Jonas FC (@nickyanka18) on

આ વાયરલ થયેલા વીડિયોમાં નિક જોનાસ એક શો માટે પરફોર્મ કરતો હોય છે. પ્રિયંકા ચોપરા ત્યાં આગલ તેની માતા મધુ ચોપરા સાથે ઊભી હોય છે. ત્યારે નિક જોનાસ પ્રિયંકા ચોપરાને તેના પ્રેમનો એકરાર ખુબ જ અલગ અંદાજમાં કરે છે.

 

View this post on Instagram

 

Nick & Priyanka today ♥️♥️ #nickjonas #priyankachopra #mrandmrsjonas #nickyanka

A post shared by Nick&Priyanka Jonas FC (@nickyanka18) on

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનો આ વિડીયો સોશિયલ મીડિયામાં બહુજ વાયરલ થયો છે.આ બન્નેનો પ્રેમ જોઈ શકાય છે. આ વીડિયોમાં નિક જોનાસ પહેલા પ્રિયંકાની માતા મધુ ચોપરા પાસે આવે છે. ત્યારબાદ પ્રિયંકા પાસે જઈને આઈ લવ યુ કહે છે.

 

View this post on Instagram

 

More from the @villaone party 🎊 #nickjonas #priyankachopra #nickyanka #mrandmrsjonas

A post shared by Nick&Priyanka Jonas FC (@nickyanka18) on

આમ પણ પ્રિયંકા અને નિક જયારે પણ સાથે નજરે આવે છે. તેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. આ વીડિયોને તેના ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે.

નિક જોનસની વાત કરવામાં આવે તો તેઓએ હાલમાં જ એક મેગેઝીન માટે ફોટો શૂટ કરાવ્યું હતું। જેમાં નિક સિગાર પીતો નજરે ચડે છે. આ ફોટોશુટની તસ્વીર નિકે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસ્વીર શેર કરતા કેપશનમાં લખ્યું હતું કે, ‘ પહેલો શખ્સ જેને 30 વર્ષથી ઓછી ઉંમરમાં તેની પસંદગીની મેગેજીનમાં હાથમાં સિગાર પકડીને પોઝ આપ્યો.’

 

View this post on Instagram

 

Nick & Priyanka at #happinessbeginstour last night 😍♥️ #nickjonas #priyankachopra #mrandmrsjonas #nickyanka

A post shared by Nick&Priyanka Jonas FC (@nickyanka18) on

પ્રિયંકા ચોપરાની વાત કરવામાં આવે તો તે ધ સ્કાય ઇઝ પિંકમાં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks