10 વર્ષ નાના વિદેશી પતિને મસ્તી સુજી, પ્રિયંકા ચોપરા જોડે ખુલ્લેઆમ ન કરવાનું કામ કર્યું- જુઓ તસ્વીરો
બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ 18 જુલાઈના રોજ પોતાને 37મો જન્મદિવસ ઉજવ્યો, તેના જન્મદિવસ વીત્યે 5 દિવસ થઇ ચુક્યા છે, પણ તેના જન્મદિવસ ઉજવણીની તસવીરો હજુ સુધી સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
જન્મદિવસ ઉજવ્યા બાદ પ્રિયંકા પતિ નિક જોનસ, બહેન પરિણીતી ચોપરા, માતા મધુ ચોપરા અને પોતાના ખાસ મિત્રો સાથે મિયામી ટૂર પર નીકળી ગઈ છે. ત્યારે આ ટૂરની કેટલીક તસવીરો સામે આવી છે.
મિયામી બીચ પર બોટમાં મસ્તી કરતી તેમની કેટલીક તસવીરો વાયરલ થઇ છે. આ તસ્વીરોમાં તે ગુલાબી સ્વિમ સૂટમાં બાઈક રાઈડ કરતી જોવા મળે છે, તો બીજી તસ્વીરમાં તે પતિ અને મિત્રો સાથે રિલેક્સ મૂડમાં જોવા મળે છે. આ સાથે જ એક તસ્વીર સામે આવી છે, જેમાં એ પાણીમાં દેખાઈ રહી છે. મજાની વાત એ છે કે એ પાણીમાં જાતે નથી ગઈ પણ તેના પતિ નિકે તેને ધક્કો માર્યો હતો.
વાયરલ થયેલી આ તસ્વીરમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે નિક પિતાની કોઈ મિત્ર સાથે વાત કરી રહયા છે અને પ્રિયંકા પાણીમાં પડી રહી છે. જો આ તસ્વીરને ધ્યાનથી જુઓ તો નિકનો હાથ દેખાશે જેનાથી તેને પ્રિયંકાનો પગ પકડ્યો છે. જેનાથી એ સ્પષ્ટ થાય છે કે નિક પ્રિયંકાને પાણીમાં ફેંકી રહયા છે. જો કે હકીકત એમ છે કે બંને ખૂબ જ મસ્તી કરી રહયા હતા.
કેટલાક દિવસો પહેલા પણ પ્રિયંકાની સિગારેટ પીતી તસવીરો વાયરલ થઇ હતી, જેમાં પ્રિયંકાની માતા મધુ ચોપરા પણ જમાઈ નિકની જેમ જ સિગાર પીતી નજરે ચડી હતી અને પ્રિયંકા સિગારેટ પીતી હતી.
આ તસવીરો માટે પ્રિયંકા ખૂબ જ ટ્રોલ થઇ હતી. થોડા સમય પહેલા પ્રિયંકાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ધુમ્રપાન ખતરનાક છે. પ્રિયંકાની આ ટવીટને લોકો તેની સિગારેટ પીતી તસ્વીર સાથે શેર કરી રહયા છે.
The asthma Priyanka Chopra developed on Diwali has been cured and she is absolutely fine.
Now she is smoking cigarette to get asthma back so that she could again ask people to not burn crackers in Diwali’s pollution free advertisement.#PriyankaChopra pic.twitter.com/685VGILy7q
— Kushal Gupta (@ikushalgupta) July 21, 2019
આ સિવાય ગયા વર્ષે પ્રિયંકાએ એક વિડીયો શેર કરીને ચાહકોને જણાવ્યું હતું કે તે અસ્થમાથી પીડિત છે. ઘણીવાર તેને સ્ટેજ પર પરફોર્મ કર્યા પછી ઇન્હેલરની જરૂર પડે છે.
અસ્થમા હોવા છતાં પણ તેને પોતાના કામને સારી રીતે મેનેજ કર્યું છે. એવામાં લોકો તેને ટ્રોલ કરી રહયા છે કારણ કે જો કોઈને અસ્થમા હોય તો એ સિગારેટ કેવી રીતે પી શકે?
શાહરૂખ અને પ્રિયંકાના અફેરથી ગૌરી નારાજ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર નૌબત તો એટલી બધી આવી ગઈ હતી કે ગૌરી શાહરૂખથી છૂટાછેડા લેવા માંગતી હતી. જે બાદ શાહરૂખે કોઈક રીતે ગૌરીને સમજાવ્યું. એવું કહેવામાં આવે છે કે ગૌરીએ માની તો ગઈ પરંતુ બદલામાં શાહરૂખને ચેતવણી આપી હતી કે તે ભવિષ્યમાં પ્રિયંકા ચોપરા સાથે ક્યારેય કામ નહીં કરે.
ખુદ શાહરૂખે સ્વીકાર્યું છે કે તેને ગૌરીથી ખૂબ ડરે છે. તે કદી પોતાની પત્નીની સામે જૂઠું બોલી શકતો ન હતો. તેની જીભ લડખડાય છે. ઇન્ડસ્ટ્રીમાં એ મજાની વાત પણ હતી કે જો ગૌરી શાહરૂખને સ્કૂલનો ગણવેશ પહેરીને શૂટ પર મોકલશે તો તે પણ આ માટે સંમત થઈ જશે.