ફિલ્મી દુનિયા

નિક જોનાસના ફોનના વોલપેપર પર લાગી છે આ સિક્રેટ તસ્વીર, હાલ થઇ રહી છે સોશિયલ મીડિયામાં વાયરલ

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને તેનો પતિ અને અમેરિકન સિંગર નિક જોનાસ બોલીવુડમાં જ નહીં પરંતુ હોલીવુડમાં પણ સૌથી ચર્ચિત કપલ છે. 2019માં બંને લગ્નગ્રંથીથી બંધાઈ ગયેલું આ કપલ સોશિયલ મીડિયામાં છવાયેલું રહે છે. નિક અને પ્રિયંકાથી જોડાયેલી કોઈ પણ તસ્વીર કે કોઈ પણ ખબર જોતજોતામાં વાયરલ થઇ જાય છે. બંને એકબીજા સાથેનું જોરદાર બોન્ડિંગ શેર કરતા રહે છે. જે તસ્વીરમાં સાફ જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Nick&Priyanka Jonas FC (@nickyanka18) on

આટલું જ નહીં નિકે તેના ફોનના વોલપેપર પર પણ પ્રિયંકા ચોપરા સાથેની રોમેન્ટિક તસ્વીર લગાવી રાખી છે. નિક ફો વોલપેપરની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nick&Priyanka Jonas FC (@nickyanka18) on

નિકે તેના ફોનના વોલપેપર પર તેની સાથેની તસ્વીર રાખી છે. પ્રિયંકા ખુદે આ તસ્વીરને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસ્વીર બનેંએ માએમીમાં વેકેશન દરમિયાન ક્લિક કરાવી હતી, જેને ઇકે વોલપેપર તરીકે રાખી દીધી છે. વોલપેપર વાળી તસ્વીરમાં નિકે ચશ્મા પહેર્યા છે અને તે રોમેન્ટિક અંદાજમાં પ્રિયંકાની આંખોને જોઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Nick&Priyanka Jonas FC (@nickyanka18) on

નિકે તેના ફોન પર ક્યુ વોલપેપર લગાવ્યું છે તે એરપોર્ટની એક તસ્વીર પરથી ખબર પડી હતી. વાયરલ તસ્વીરમાં જોઈ શકાય છે કે, નિક અને પ્રિયંકા એરપોર્ટની તસ્વીર પરથી ખબર પડે છે. વાયરલ તસ્વીરમાં જોઈ શકાય છે કે, નિક અને પ્રિયંકા એરપોર્ટ પરથી બહાર નીકળે છે ત્યારે નિકના જમણા હાથમાં રહેલા ફોન પર વોલપેપર દેખાતું હતું. ફોનની લાઈટ ચાલુ થાય છે તો નિક અને પ્રિયંકાનું વોલપેપર નજરે આવે છે. ગત વર્ષ ક્લિક કરવામાં આવેલી આ તસ્વીર હવે ચર્ચામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

જણાવી દઈએ કે, હાલમાં નિક અને પ્રિયંકા આઇસોલેશનમાં છે અને બંને ક્યાંય મુસાફરી કરી રહ્યા નથી. તો પ્રિયંકાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો છેલ્લી વખત તે બોલિવૂડની ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ માં જોવા મળી હતી. આ સિવાય પ્રિયંકાના મેટ્રિક્સ 4 માં કામ કરવાની પણ ચર્ચા છે. જો કે, આ અંગે હજી સુધી કોઈ પુષ્ટિ મળી નથી.

 

View this post on Instagram

 

A post shared by Nick&Priyanka Jonas FC (@nickyanka18) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.