ફિલ્મી દુનિયા

‘આંખ મારી’ને વિદેશી પતિ સાથે કંઇક આ રીતે પ્રિયંકા સાથે ઉજવ્યો વેલેન્ટાઇન ડે

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા હવે બોલીવુડમાંથી બહાર નીકળીને ગ્લોબલ આઇકન બની ચુકી છે. પ્રિયંકા ચોપરા વિદેશમાં રહેવા છતાં પણ તેની દેશની ઘણી નજીક છે. નિક જોનાસ પણ તેના દેશી અંદાજમાં પ્રિયંકાને ભારતની યાદ અપાવી દે છે. લગ્ન બાદ પ્રિયંકા અને નિક જોનાસ લગાતાર ચર્ચામાં રહે છે. હાલમાં જ નિક જોનાસે તેનો અને પ્રિયંકાનો એક દિલચસ્પ વિડીયો શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Nick Jonas (@nickjonas) on

આ વખતે નિક જોનાસે પ્રિયંકા ચોપરાને બિલકુલ અલગ અંદાજમાં જ વેલેન્ટાઈન્સ ડે પર ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરી હતી. નિક અને પ્રિયંકાએ ‘આંખ મારે’ ગીત પર ડાન્સ કર્યો હતો. નિક જોનાસ અને પ્રિયંકા ચોપરાના આ વીડિયોમાં ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nick Jonas (@nickjonas) on

આ વિડીયો નિક જોનાસે તેના ઇન્સ્ટારગામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, નિક જોનાસ અને પ્રિયંકા ચોપરા રણવીર સિંહ અનેસારા અલી ખાનની સુપર હિટ ફિલ્મ ‘ સિમ્બા આંખ મારે પર ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયોમાં નિક પણ ઘણો આનંદ લેતો નજરે ચડે છે. નાઇકી આ વીડિયોને શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે,મારી હંમેશા વેલેન્ટાઈન.

 

View this post on Instagram

 

A post shared by Nick Jonas (@nickjonas) on

પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે સોનાલી બોસની ફિલ્મ ‘ ધ સ્કાય ઇઝ પિન્ક’માં જોવા મળી હતી. આ સાથે જ આ ફિલ્મમાં ફરહાન અખ્તર, જાયરા વસીમ અને રોહિત સરાફ પણ નજરે આવ્યા હતા. આ ફિલ્મમાં પ્રિયંકાના વખાણ કરવામાં આવ્યા હતા. પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખાસ કંઈ કમાલ કરી શકી ના હતી. પ્રિયંકા ચોપરાએ આ ફિલ્મ દ્વારા 3 વર્ષ બાદ ડેબ્યુ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Nick Jonas (@nickjonas) on

જણાવી દઈએ કે, પ્રિયંકા એ 55થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રિયંકાએ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.