મનોરંજન

પ્રિયંકા ચોપરા સાથે થઇ શકતો હતો મોટો અકસ્માત, વાયરલ થયો વિડીયો

એક્ટ્ર્રેસ પ્રિયંકા ચોપરા અને અમરિકન સિંગર અને એક્ટર નિક જોનાસ હંમેશા ચર્ચામાં રહે છે.બન્ને તેના કામના વ્યસ્ત હોવા છતાં પણ સમય કાઢી લે છે.ત્યારે હાલમાં તો પ્રિયંકા અને જોનાસ પેરિસમાં જોનાસના લગ્નમાં છે. દરરોજ સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થતી રહે છે.

હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં નિક પ્રિયંકાને પડવાથી બચાવે છે. નીક જે રીતે પ્રિયંકાને બચાવી તે તારીફે કાબિલ છે.

 

View this post on Instagram

 

#priyankachopra and #nickjonas

A post shared by BollywoodReels (@bollywood_reels) on

પ્રિયંકા એન નિક જોનાસ અને સોફી ટર્નરના લગ્નને લઈને પેરિસ પહોંચ્યા છે. લગ્નને લઈને દરરોજ થીમ પાર્ટી કરવામાં આવે છે. ત્યારે પ્રિયંકા એક એવા અકસ્માતનો ભોગ બની હતી. પ્રિયંકા અને નિક બોટમાં પાર્ટી મણિ રહ્યા હતા. ત્યારે પ્રિયંકાના હાથમાંથી ડ્રિન્કનો ગ્લાસ પાણીમાં પડી જાય છે,ત્યારે પ્રિયંકા બેલેન્સ ગુમાવે છે.

પેરિસમાં જો જોનાસ અને સોફી ટર્નરના ચર્ચ લગ્ન પુરા થયા બાદ તે ફ્રાન્સ રવાના થશે. જ્યાં સોફી અને જોનીના લગ્નના રીત રિવાજ પૂર્ણ કરવામાં આવશે. આ વખતે આ કપલે ફ્રેંક વેડિંગ કર્યું છે. આ લગ્નમાં પ્રિયંકાની માં મધુ ચોપડા પણ સામેલ હતી. પ્રિયંકા અને નિક પેરિસથી પાછા ફરતા તેની તસ્વીર પણ સામે આવી છે.

પ્રિયંકાના કામની વાત કરવામાં આવે તો પ્રિયંકાએ ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ સાથે સોનાલી બોસની ફિલ્મ’ધ શકાય ઇઝ પિંક’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. થોડા દિવસ પહેલા જ પ્રિયંકા કામના સિલસિલામાં મુંબઈ આવી હતી. લગભગ અઠવાડિયા બાદ દેશી ગર્લ ફરી સાસરામાં પહોંચી ગઈ હતી. પ્રિયંકા છેલ્લે વર્ષ 2015માં બાઝીરાવ મસ્તાનીમાં દેખાઈ હતી.

નિક જોનસની વાત કરવામાં આવે તો તેને પણ સોશિયલ મીડિયા પર તેની આગામી ફિલ્મ ‘મીડ વે’નો લુક શેર કર્યો છે.આ ફોટના કેપશનમાં લખ્યું છે કે,’મીલીએ બ્રુનો ગાઇડોસે’ આ ફિલ્મ 8 નવેમ્બરે રિલીઝ કરવામાં આવશે.

 

View this post on Instagram

 

Introducing Bruno Gaido. The official #MidwayMovie trailer drops tomorrow and hits theaters November 8th! @midwaymovie

A post shared by Nick Jonas (@nickjonas) on

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ 18 જુલાઈના રોજ પોતાને 37મો જન્મદિવસ ઉજવ્યો, તેના જન્મદિવસ વીત્યે 5 દિવસ થઇ ચુક્યા છે, પણ તેના જન્મદિવસ ઉજવણીની તસવીરો હજુ સુધી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. જન્મદિવસ ઉજવ્યા બાદ પ્રિયંકા પતિ નિક જોનસ, બહેન પરિણીતી ચોપરા, માતા મધુ ચોપરા અને પોતાના ખાસ મિત્રો સાથે મિયામી ટૂર પર નીકળી ગઈ છે. ત્યારે આ ટૂરની કેટલીક તસવીરો સામે આવી છે.

 

View this post on Instagram

 

Nothing makes me happier than unbothered rich Priyanka living her life in Beautiful bikinis in Miami with her loving husband and her beautiful family ❤️ . . . . Priyanka :- Try to celebrate a cracker-free Diwali Indians:- how dare she even urge us to breathe clean air How dare she urge us to be kind to animals Let’s not let her have fun…let’s just act like she put a gun to our head and forced us to not burst crackers . . . . . . #priyankachopra #nickjonas #prick #love #bollywood #hollywood #quantico #baywatch #newyork #nyc #la #losangeles #makeup #hair #eyes #joejonas #sophieturner #jonasbrothers #pcatcannes. #cannes2019 #cannesfilmfestival2019 #cannes #metgala #chasinghappiness #themetgala2019 @priyankachopra @nickjonas @sophiet @joejonas

A post shared by Imperfect Perfections (@priyankachopra_globe) on

મિયામી બીચ પર બોટમાં મસ્તી કરતી તેમની કેટલીક તસવીરો વાયરલ થઇ છે. આ તસ્વીરોમાં તે ગુલાબી સ્વિમ સૂટમાં બાઈક રાઈડ કરતી જોવા મળે છે, તો બીજી તસ્વીરમાં તે પતિ અને મિત્રો સાથે રિલેક્સ મૂડમાં જોવા મળે છે. આ સાથે જ એક તસ્વીર સામે આવી છે, જેમાં એ પાણીમાં દેખાઈ રહી છે. મજાની વાત એ છે કે એ પાણીમાં જાતે નથી ગઈ પણ તેના પતિ નિકે તેને ધક્કો માર્યો હતો.

Image Source

વાયરલ થયેલી આ તસ્વીરમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે નિક પિતાની કોઈ મિત્ર સાથે વાત કરી રહયા છે અને પ્રિયંકા પાણીમાં પડી રહી છે. જો આ તસ્વીરને ધ્યાનથી જુઓ તો નિકનો હાથ દેખાશે જેનાથી તેને પ્રિયંકાનો પગ પકડ્યો છે. જેનાથી એ સ્પષ્ટ થાય છે કે નિક પ્રિયંકાને પાણીમાં ફેંકી રહયા છે. જો કે હકીકત એમ છે કે બંને ખૂબ જ મસ્તી કરી રહયા હતા. કેટલાક દિવસો પહેલા પણ પ્રિયંકાની સિગારેટ પીતી તસવીરો વાયરલ થઇ હતી, જેમાં પ્રિયંકાની માતા મધુ ચોપરા પણ જમાઈ નિકની જેમ જ સિગાર પીતી નજરે ચડી હતી અને પ્રિયંકા સિગારેટ પીતી હતી. આ તસવીરો માટે પ્રિયંકા ખૂબ જ ટ્રોલ થઇ હતી. થોડા સમય પહેલા પ્રિયંકાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ધુમ્રપાન ખતરનાક છે. પ્રિયંકાની આ ટવીટને લોકો તેની સિગારેટ પીતી તસ્વીર સાથે શેર કરી રહયા છે.

આ સિવાય ગયા વર્ષે પ્રિયંકાએ એક વિડીયો શેર કરીને ચાહકોને જણાવ્યું હતું કે તે અસ્થમાથી પીડિત છે. ઘણીવાર તેને સ્ટેજ પર પરફોર્મ કર્યા પછી ઇન્હેલરની જરૂર પડે છે.

અસ્થમા હોવા છતાં પણ તેને પોતાના કામને સારી રીતે મેનેજ કર્યું છે. એવામાં લોકો તેને ટ્રોલ કરી રહયા છે કારણ કે જો કોઈને અસ્થમા હોય તો એ સિગારેટ કેવી રીતે પી શકે?


Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.