મનોરંજન

કોરોનાના શિકાર આ અભિનેતાનો ડોકટર પગ કાપશે.. અભિનેતાની પત્નીએ આપી જાણકારી

આખી દુનિયામાં કોરોનાએ કહેર મચાવ્યો છે. બધા જ દેશો દ્વારા કોરોનાથી બચવા માટેના સંભવ કોશિશ કરવામાં આવી રહી છે. કોરોનાથી વાયરસ વિશ્વમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 25 લાખથી વધુ છે. આ વચ્ચે એક ખરાબ ખબર આવી રહી છે.

 

View this post on Instagram

 

I know Nick is surrounded by angels right now. I am also surrounded by an angel my brother @toddlr 💙 I always knew I had the best brother but now I know my brother is truly the kindest, most selfless human being. He does things for me without knowing. He is the best uncle, swooping in and taking Elvis on car rides, feeding him, singing songs, holding him for me whenever the phone rings. Anything he can do to help me or so that I can sleep. He’s making sure I’m eating with homemade scones and chicken soup. He has a smile on his face while cutting down cardboard boxes and taking out the trash. I know he doesn’t even care about getting praise, but he’s an angel. His calming presence and can do positive attitude is the only reason I’m standing on two feet right now. I love you Biggie. Love you to pieces.

A post shared by AK! ⭐️ (@amandakloots) on

કોરોના વાયરસ સામે ઝઝૂમી રહેલા એક્ટર નિક કોર્ડરોને પગ કાપવા જઈ રહ્યો છે. નિક છેલ્લા ઘણા દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એક્ટરની પત્ની અમેન્ડા ક્લુટ્સ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આ દુઃખદ ખબરની જાણકારી આપી છે.

અમેન્ડાએ કહ્યું હતું કે, આજે અમને એક દુખદખબર મળી છે. તેને તેના જમણા પગમાં કેટલીક સમસ્યાઓ છે. તેમાં ગંઠાઈ જવાય છે અને અંગૂઠા પર લોહી નીચું જાય છે. સર્જરીની સારવાર કર્યા બાદ પણ સરખું થયું ના હતું. ડોકટરોએ નિકને બ્લડ પાતળા કરવાની દવા આપી, પરંતુ તેને બ્લડ પ્રેશર જેવી ઘણી સમસ્યાઓ પણ થવા લાગી હતી.

તેથી અમે દવા બંધ કરી દીધી હતી. આથી તબીબોએ પગ કાપવાનો નિર્ણય કર્યો છે. તેમની સારી સારવાર મળી રહી છે. અમારા માટે પ્રાર્થના કરો.

નિકને બ્રોડવે અને વેટ્રેસ માટે જાણવામાં આવે છે. આ સિવાય થીએટર ઇન્ડસ્ટ્રીઝના પ્રતિષ્ઠિત એવોર્ડ ટોની માટે નોમિનેટ કર્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.