દરિયાની વચ્ચે કંઈક આવી રીતે જલવો બતાવતી જોવા મળી ટીવીની નાગિન, બ્લેક બિકીની ડ્રેસમાં દેખાડી રહી છે અદાઓ

ટીવી ઇન્ડસ્ટ્રીની બોલ્ડ અને હોટ અભિનેત્રીઓમાંની એક નિયા શર્મા પોતાના અભિનય કરતા વધારે પોતાની સ્ટાઇલ, આકર્ષક ફિગર અને અદાઓને લીધે ચર્ચામાં રહે છે.નિયા પોતાના બિંદાસ અંદાજને લીધે પણ ઓળખવામાં આવે છે. પોતાની મરજી પ્રમાણે જીવનારી નિયા સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને પોતાના ચાહનારાઓ માટે લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

ચાહકો પણ તેની નવી નવી તસવીરોની આતુરતાથી રાહ જોવે છે. દરેક તસવીરોમાં નિયાનો અંદાજ એકદમ અલગ અને કાતિલાના હોય છે, ક્યારેક બિકી તો ક્યારેક સાડી તો પછી ક્યારેક વેસ્ટર્ન લુકમાં નિયા એકદમ સુંદર લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Telly Talk (@tellytalkindia)

એવામાં એકવાર ફરીથી નિયાનો સિઝલિંગ લુક સામે આવ્યો છે. હાલના સમયમાં નિયા ગોવામાં વેકેશન માણી રહી છે અને પોતાની તસવીરો પણ શેર કરી છે.જેમાંની એક તસવીરમાં નિયા બ્લેક બ્રાલેટ અને સ્કર્ટ પહેરીને સમુદ્ર વચ્ચે બોટમાં બેસીને પોઝ આપતી દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by tv actress (@indiantvactress)

નિયાએ આ ફોટોશૂટમાં લાઈટ મેકઅપ કર્યો છે અને બ્લેક ચશ્મા પહેરીને તે વાળમાં હાથ ફેરવતી પોઝ આપી રહી છે.સમુદ્રની વચ્ચે નિયાના લહેરાતા વાળ ચાહકોના દિલની ધડકન વધારી રહ્યા છે. ઉપર બ્લુ આકાશ અને નીચે બ્લુ પાણી વચ્ચે નિયા એકદમ કાતિલાના લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by GLAM IT (@glamit_gram)

નિયાના આ ફોટોશૂટ પર લાખો લોકો લાઈક કરી ચુક્યા છે અને તેના આ લુકની ખુબ પ્રશંસા કરી રહ્યા છે કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે,”કોઈ આટલું સુંદર  કેવી રીતે હોઈ શકે છે’ જયારે બીજા એક યુઝરે લખ્યું કે,”બ્લેકમાં તમે વધારે સુંદર દેખાવ છો”. નિયા શર્માએ ટીવી સીરયિલ એક હઝારો મે મેરી બેહના હૈ દ્વારા ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. જેના પછી તે ઘણા શોમાં જોવા મળી હતી. નિયાએ નાગિન ટીવી શોમાં ખાસ ભુમિકા નિભાવી હતી. નિયાએ ઘણી વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે.

Krishna Patel