નાકમાં સ્ટાઇલિશ નથ અને વ્હાઇટ બ્રાલેટમાં નિયા શર્માનો સુપર બોલ્ડ અવતાર, 7 PHOTOS એ ઇન્ટરનેટ હલાવી દીધું

નિયા શર્માનું હુસ્ન છે કયામત, ગ્લેમર જોઇને ચાહકો બોલ્યા- પરી છે કે અપ્સરા

નાના પડદાની મશહૂર અભિનેત્રી નિયા શર્મા ઘણીવાર તેની ગ્લેમરસ તસવીરોને કારણે લાઇમલાઇટમાં રહે છે. પોતાના હુસ્ન અને અદાકારીથી લોકોનું દિલ જીતનાર અદાકારા નિયા શર્મા તેની હોટનેસને કારણે પણ ચર્ચામાં રહે છે. તેની ફેશન અને તેની સ્ટાઇલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. આ વખતે નિયા શર્માએ તેના બદલાયેલા લુકથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે.

ટીવી ઇન્ડસ્ટ્રીની ગ્લેમરસ અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક નિયા શર્માએ એકવાર ફરી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની સુપર બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરો સાથે તેણે જણાવ્યુ છે કે, ‘બે ઘૂંટ’ બે દિવસમાં રીલિઝ થવાનું છે. નિયા તેની બોલ્ડ અને સ્ટાઇલિશ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે, ત્યારે હવે ફરી એકવાર નિયા ચર્ચામાં આવી છે.

નિયા શર્માએ વ્હાઇટ બ્રાલેટ પહેરી છે અને આ સાથે તેણે નાકમાં નથ પણ કેરી કરી છે. તેણે તેના લુકને મેકઅપ અને ખુલ્લા વાળ સાથે કંપલીટ કર્યો છે. તેણે તેના લુકને ખૂબસુરત બનાવવા માટે હેવી મેકઅપ કર્યો છે. નિયાનો આ લુક જોઇ લોકોને અપ્સરાની ખૂબસુરતી યાદ આવી રહી છે. કમેન્ટ સેક્શનમાં પ્રશંસાઓનો વરસાદ થઇ રહ્યો છે.

નિયા શર્માનો આ અંદાજ ચાહકોને પસંદ આવી રહ્યો છે. અભિનેત્રીના હુસ્નની ચાહકો પ્રશંસા કરી રહ્યા છે અને પોસ્ટ પર ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે. નિયાની આ તસવીરોએ ઇન્ટરનેટ પર સનસની મચાવી દીધી છે. નિયાના વર્કફ્રંટની વાત કરીએ તો, હાલમાં જ નિયા શર્માએ બિગબોસ ઓટીટીમાં મહેમાન તરીકે એન્ટ્રી લીધી હતી.

નિયાએ જમાઇ રાજા, એક હઝારો મેં મેરી બહેના હે, કાલી-એક અગ્રનિ પરીક્ષા, ઇશ્ક મેં મરજાવા જેવી ધારાવાહિકોમાં કામ કર્યુ છે. સાથે જ તે હમનવાં, રૂબરૂ, એ અજનબી અને અખિયા દા ઘર જેવા મ્યુઝિક વીડિયોનો પણ હિસ્સો રહી છે. નિયા છેલ્લે “નાગિન 5″માં કામ કરતી જોવા મળી હતી. તેમાં તે બ્રિંદાનો રોલ પ્લે કરી રહી હતી. પરંતુ લોકડાઉન ફેજમાં લો ટીઆરપીને કારણે શો બંધ કરવો પડ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

Shah Jina