‘એક હઝારો મેં મેરી બહેના હૈ’ની માનવી પર ચઢ્યો બોલ્ડનેસનો ખુમાર, શરીર પર લપેટી જાળી અને માથા પર વરસાવ્યા પૈસા જ પૈસા

ટીવીની ફેમસ અભિનેત્રી નિયા શર્મા પોતાના અભિનયની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય રહે છે. નિયા હંમેશા પોતાના બોલ્ડ અંદાજ અને આકર્ષક ફિગરને લીધે ચર્ચામાં બનેલી રહે છે. નિયાએ કારકિર્દીની શરૂઆત એક હજારો મેં મેરી બહેના હૈ ટીવી શોમાં માનવીના કિરદાર દ્વારા કરી હતી. શોમાં ખુબ જ સિમ્પલ દેખાતી નિયા રિયલ લાઈફમાં ખુબ જ બોલ્ડ છે.

Krishna Patel