નિયા શર્માએ શર્ટની અંદર કઈ ના પહેર્યું, અને બટન ખોલીને બતાવ્યું એવું કે ચાહકોનો ફૂટી નીકળ્યો ગુસ્સો, કહ્યું, “કપડાં જ શું કામ….”

બોલીવુડ અને ટીવી જગતના સેલેબ્રિટીઓ ચર્ચામાં રહેવા માટે કઈ અવનવું કરતા હોય છે અને ખાસ અભિનેત્રીઓ પોતાના લુક, પોતાની સ્ટાઇલ અને પોતાના બોલ્ડ અંદાજને સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને બતાવતા હોય છે. તે ઘણીવાર એવા એવા ફોટો શૂટ કરાવે છે કે ઘણા યુઝર્સ તેને ટ્રોલ પણ કરવા લાગી જાય છે. હાલ ટીવી જગતની ખ્યાતનામ અભિનેત્રી નિયા શર્માને પણ ટ્રોલિંગનો શિકાર થવું પડી રહ્યું છે.

જમાઈ રાજા, નાગિન અને ઇશ્ક મેં મરજાવા જેવા ટીવી શોનો ભાગ રહી ચુકેલી અભિનેત્રી નિયા શર્મા પોતાના લેટેસ્ટ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે. નિયા શર્માએ પોતાના આ લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી છે. આ તસ્વીરોની અંદર નિયા ખુબ જ ડેમેજ આઉટફિટ પહેરીલી જોવા મળી રહી છે.

નિયા શર્મા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો ઉપર હવે તેના જ ચાહકો તેને ટ્રોલ કરવા લાગી ગયા છે. કોમેન્ટ સેકેશનમાં અઢળક લોકો નિયાને ખરી ખોટી સંભળાવવામાં લાગી ગયા છે. નિયા શર્માએ શેર કરેલી તસ્વીરોમાં તે પિન્ક બ્લેઝર અને વ્હાઇટ રંગના પેન્ટમાં જોવા મળી રહી છે. તેનો આ લુક ખુબ જ ફેસિનેટિંગ જોવા મળી રહ્યો છે.

પરંતુ લોકોને નિયાનો આ અંદાજ ખાસ પસંદ ના આવ્યો. નિયાએ મિનિમલ મેકઅપ અને જવેલરી સાથે ખુબ જ બોલ્ડ એક્સ્પીરિમેન્ટ કર્યો છે. નિયાએ બ્લેઝર નીચે કંઈપણ નથી પહેર્યું. તો તેને આ ફોટોશૂટમાં પેન્ટના બટન પણ ખોલી નાખ્યા છે. નિયા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો ઉપર થોડી જ ક્ષણોમાં લાખો લાઈક આવી ચુકી છે.

પરંતુ કોમેન્ટ સેક્શનમાં તેને ટ્રોલિંગનો સામનો પણ કરવો પડી રહ્યો છે. એક યુઝર્સ દ્વારા કોમેન્ટ સેક્શનમાં લખવામાં આવ્યું છે કે, “અંદર ટોપ પહેરવાનું ભૂલી ગઈ કે શું ?” તો અન્ય એક યુઝર્સનું કહેવું છે કે, “તમે તો ભિખારીઓને પણ પાછળ છોડી દીધા?” આ રીતે ઘણા લોકો તેને કોમેન્ટ કરી અને ટ્રોલ કરી રહ્યા છે.

નિયા શર્માને તેની બોલ્ડ અને રિવીલિંગ તસવીરોના કારણે મોટાભાગે ટ્રોલ કરવામાં આવે છે. પરંતુ નિયાને હેટર્સથી કોઈ ફર્ક નથી પડતો. નિયાએ ઘણીવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી અને હેટર્સની બોલતી પણ બંધ કરી દીધી છે.

નિયા શર્મા ટીવી ટાઉનની સૌથી સ્ટાઈલિશ અભિનેત્રીઓમાંથી એક છે. નિયા જેટલી સ્ટાઈલિશ છે તેટલી જ સારી અભિનેત્રી પણ છે. નિયા શર્મા પોતાના લુકની સાથે પોતાના પાત્રમાં પણ એક્સ્પીરિમેન્ટ કરવાનું નથી ભૂલતી.

Niraj Patel