ફિલ્મી દુનિયા

ટીવીની સંસ્કારી નિયા શર્માએ હદથી વધારે બોલ્ડ તસ્વીરો મૂકી, એકલામાં જ જોજો

હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે બધા જ ઘરમાં રહીને સમય પસાર કરી રહી છે. હાલ લોકડાઉન દરમિયાન ટીવી એક્ટ્રેસ તેના જુના દિવસો યાદ કરી રહી છે.

લોકો ટીવી એક્ટ્રેસ નિયા શર્મા કોઈને કોઈ કારણે ઇન્ટરનેટ પર છવાયેલી રહે છે. નિયા શર્મા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. નિયા તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે.

નિયા એક્ટ્રેસ જીટીવીના જાણીતા શોથી ‘જમાઈ રાજા’થી પ્રસિદ્ધિ મળી હતી. આ વખતે તે તેની બોલ્ડ તસ્વીરને કારણે ચર્ચામાં આવી છે. હાલમાં જ નિયા શર્માએ એક તસ્વીર શેર કરી હતી. આ તસ્વીર તે સમયની છે જયારે તે પાર્ટી કરતી હતી. નિયા તેની બોલ્ડનેસને કારણે ખુબ જ લાઈમલાઈટમાં રહે છે.

નિયા શર્માએ એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં તે કાળા બેકલેસ ટોપ, શર્ટ્સ અને ઘૂંટણ સુધીના શૂઝમાં નજરે આવી રહી છે.

નિયાએ આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, મેં આજે જૂની તસ્વીર જોઈ અને ધ્યાન આપ્યું કે તે સમયે પાર્ટી કરતી હતી. ત્યારે હું ડાન્સ કરતી હતી જ્યાં સુધી અમને ત્યાંથી જવાનું કહેવામાં ના આવે.
નિયા શર્મા ટીવી શો નાગિન-4માં જોવા મળી હતી.

જણાવી દઈએ કે, નિયા આજકાલ તેના લુકને લઈને અલગ-અલગ અનુભવ કરતી રહે છે. ઘણી વાર નિયા તેના લુક્સને કારણે તેના ફેન્સને પસંદ આવે છે. આ કારણે નિયા તેને લઈને ટ્રોલ પણ થાય છે.

વર્ષ 2017 માં બ્રિટિશ બેઝડ એક ન્યુઝપેપર દ્વારા કરવામાં આવેલા એક પોલમાં ટોપ 50 સેક્સીએસ્ટ એશિયન વુમનમાં બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટને પછાડીને નિયા શર્મા બીજા નંબર પર રહી હતી. પોતાની સેક્સી તસ્વીરો અને બોલ્ડ અદાઓથી નિયા અવારનવાર સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. શ્યામ રંગની નિયા શર્મા પોતાના અભિનયથી દરેક પાત્રમાં જીવ નાંખી દે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.