મનોરંજન

નિયા શર્માએ પહેર્યો ડીપ નેકલાઇન અને બેકલેસ ડ્રેસ, બોલ્ડ અંદાજમાં કેમેરા સામે આપ્યા પોઝ

નિયાના આ ડ્રેસે આખું ઇન્ટરનેટ માથે લીધું, 7 PHOTOS જોતા જ આંખોના ડોળા આવી જશે બહાર 😍😍😉😉

નાના પડદા પર તેના હુસ્ન અને અદાકારીને લઇને મશહૂર નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, તે અવાર નવાર તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. નિયાએ હાલમાં જ તેની તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ અને સેક્સી લાગી રહી છે.

નિયાએ બુધવારે રેડ અને વ્હાઇટ સમર સ્ટાઇલ પસંદ કરી અને તેને કેન્ડી કેન લુક જણાવ્યો. નિયાએ ઇન્સ્ટાગ્રામ પર આ લુકની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે રેડ અને વ્હાઇટ ચેકર્ડ મિડ લેંથ ડ્રેસમાં થાઇ સ્લિટ અને પ્લંજિંગ ડીપ નેકલાઇન સાથે જોવા મળી રહી છે.

નિયા શર્મા તેના બેબાક બોલ અને એટિટયૂડ માટે જ નહિ તેના બોલ્ડ અંદાજ માટે પણ જાણિતી છે. અદાકારાને આ બંને વસ્તુઓને કારણે ઘણીવાર ટ્રોલિંગનો શિકાર થવુ પડે છે. પરંતુ હસીનાને તેનાથી કોઇ ફરક પડતો નથી.

તેનું લેટેસ્ટ ઉદાહરણ તેના પ્રમોશનલ ઇવેન્ટ બાદ નજર આવેલો લુક છે. જેમાં તે બોલ્ડ કટ ડ્રેસમાં કોન્ફિડેંટલી વોક કરતી જોવા મળી અને કેમેરા સામે પોઝ આપતી પણ જોવા મળી.

નિયા એક ગીતમાં ફિચર કરવામાં આવી છે અને આને પ્રમોટ કરવા માટે ઓર્ગનાઇઝ્ડ એક ઇવેન્ટમાં તે સામેલ થઇ છે. તેને મુંબઇના અંધેરી વેસ્ટ વિસ્તારમાં સ્પોટ કરવામાં આવી હતી. નિયા તેની કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી પણ જોવા મળી.

અભિનેત્રીની ડ્રેસમાં બોલ્ડનેસનો તડકો એડ કરવા માટે આઉટફિટમાં સ્પગેટી સ્લીવ્સ હતી, જેની સાથે ફ્રંટમાં ડીપ કટ નેકલાઇન એડ કરવામાં આવી હતી. નિયાના ગળામાં સિલ્વર ચેન અને પેંડેટ હતુ.

Image source

નિયાનો આ બેકલેસ ડ્રેસ તેને સુપર બોલ્ડ લુક આપી રહ્યો હતો. તેના આઉટફિટમાં બેકલેસ ડિઝાઇન હતી અને જેમાં દોરી જોડવામાં આવી હતી. નિયાએ વ્હાઇટ કલરના હિલ્સ કેરી કર્યા હતા જેની ડિઝાઇન ઘણી સ્ટાઇલિશ હતી. અદાકારાએ તેના સિલ્કી વાળને મિડલ પાર્ટ કરતા સ્ટ્રેટ રાખ્યા હતા.