નિયા શર્માએ હદ કરી દીધી ! એવો રિવીલિંગ ડ્રેસ પહેર્યો કે લોકો બોલ્યા-કપડાં કેમ નથી પહેરતી…

સાઈડમાંથી ન દેખાવાનું દેખાઈ ગયું..ઓપ્સ મોમેન્ટ વાળી તસવીરો દંગ રહી જશો બાપ રે બાપ

ટીવી અભિનેત્રી નિયા શર્મા પોતાની તસવીરો અને વીડિયોના કારણે અવાર નવાર હેડલાઇન્સમાં રહેતી હોય છે. નિયાને ભારતીય ટીવીની દુનિયાની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by neha Sharma (@niasharma_world1990)

ટીવીની સેંસેશન બની ચૂકેલી અભિનેત્રી નિયા શર્મા હંમેશા તેના બોલ્ડ અને બેબાક લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છવાયેલી રહેતી હોય છે. નિયા શર્મા તેના પ્રોજેક્ટ્સથી વધારે તો તેની બોલ્ડનેસને કારણે છવાયેલી રહેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by neha Sharma (@niasharma_world1990)

નિયા હંમેશા તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટથી તેના ચાહકોને આશ્ચર્યચકિત કરતી હોય છે. ટીવી ઇન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી નિયા શર્મા આજના સમયમાં એક મોટી ટીવી કલાકાર છે. ટીવીની દુનિયામાં નિયા જેટલી એક્ટિવ છે તેના કરતાં વધારે તે સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by neha Sharma (@niasharma_world1990)

પોતાની હોટ સ્ટાઇલને કારણે ઘણી હેડલાઇન્સ બનાવી ચૂકેલી નિયા પોતાની સ્ટાઇલ અને ફેશન સેન્સને કારણે પણ ચર્ચામાં રહે છે. પોતાના બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવવા વાળી નિયા શર્માએ ફરી એકવાર હંગામો મચાવ્યો છે.

નિયાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની ખૂબ જ રિવીલિંગ તસવીર શેર કરી છે જેને જોયા બાદ ચાહકો દંગ રહી ગયા હતા. આ તસવીરોમાં નિયા શર્મા ખૂબ જ રિવીલિંગ બેકલે ડ્રેસમાં જોવા મળી રહી છે જેણે ફરી એકવાર લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. નિયાની આ તસવીરો તેના બોલ્ડ ફેશન સ્ટેટમેન્ટની સાક્ષી છે.

ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો પોસ્ટ કરતી વખતે નિયા લખે છે કે- જોકે આજે સારું છે .. કાલે મને ખબર નથી. આ કેપ્શન દ્વારા તે શું કહેવા માંગે છે તે માત્ર તે જ કહી શકે છે. જોકે તેનો કિલર લુક સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર લોકો આ તસવીર પર રિએક્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો આ તસવીરોમાં નિયાની સુંદરતા અને તેની હોટનેસની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો નિયાને ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું – તું કપડાં જ કેમ પહેરે છે? તો બીજા એક યુઝરે લખ્યું- ‘ખબર નહિ ક્યારે આને ડિસેન્ટ કપડામાં જોઈશું.’

તસવીરમાં નિયા ટૂંકા બેકલે રિવીલિંગ ડ્રેસ પહેરીને અને વાળમાં બન સાથે અલગ અલગ ઍંગલમાં પોઝ આપતી જોવા મળે છે. ફોટામાં તે ક્યારેક બેડરૂમમાં તો ક્યારેક રૂમની બારી આગળ ઉભી રહીને તસવીર ક્લિક કરાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by neha Sharma (@niasharma_world1990)

તસવીરમાં નિયા શર્મા ખૂબ જ આકર્ષિત લાગી રહી છે. તેનો લૂક હંમેશની જેમ પરફેક્ટ લાગી રહ્યો હતો. તેની તસવીર જોઈને લોકો પાગલ થઈ ગયા છે. લોકો તેમની પોસ્ટ પર કોમેન્ટ કરીને તેમની પ્રશંસા કરી રહ્યા છે. આ સિવાય ચાહકો સતત તેની તસવીરો શેર કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

નિયા શર્મા અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે અને તેના ચાહકો પણ તેની લાઈફસ્ટાઈલને ખૂબ પસંદ કરે છે. તાજેતરમાં નવરાત્રિ નિમિત્તે નિયા શર્માનું એક ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં તે સિંગર અને બિગબોસ ફેમ રાહુલ વૈદ્ય સાથે જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by nia. sharma (@xx_niasharma_xx)

ગીતમાં આ બંનેની કેમેસ્ટ્રીને દર્શકોએ ખૂબ પસંદ કરી છે. અભિનેત્રીએ દુર્ગા પૂજા પ્રસંગે તેના ગરબા લુક બતાવીને તેના ચાહકોનું દિલ જીતી લીધું હતું. અગાઉ નિયા ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળી હતી, જે તેણે ખૂબ જ ગ્લેમરસ રીતે પહેર્યો હતો. આ લુકમાં નિયાએ કાળા કલરના લાંબા સ્કર્ટ સાથે બ્લેક બ્રેલેટ ક્રોપ ટોપ પહેર્યું હતું. નિયા સ્ટાઇલિશ બેકલે ક્રોપ ટોપ સાથે થોડી બોલ્ડ દેખાતી હતી.

ચાહકો તેના અભિનયની સાથે સાથે તેની દિલકશ અદાઓના પણ દીવાના થતા રહેતા હોય છે. નિયા શર્મા ઘણીવાર તેના લુકને કારણે ટ્રોલ થઇ ચૂકી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરોથી ઇન્ટરનેટ પર સનસની મચાવતી રહે છે.

Patel Meet