મનોરંજન

‘નાગિન’ નિયા શર્માએ ફરીથી દેખાડ્યો ગ્લેમરસ અંદાજ, પણ..આ વખતે તેના બુટ પર ટકી બધાની નજરો

નાગીને એવા એવા ફોટોસ મુક્યા કે ફેન્સે ઝૂમ કરી કરીને જોયું

ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અને એશિયાની ટોપ બોલ્ડ મહિલામાં શામિલ એવી નિયા શર્મા અવાર-નવાર ચર્ચાનો વિષય બનેલી રહે છે.નિયા શર્મા સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને અવાર-નવાર પોતાની બોલ્ડ તસ્વીરો કે વિડીયો શેર કરતી રહે છે.

Image Source

અમુક દિવસો પહેલા જ પોતાના જન્મદિવસે ચર્ચામાં આવેલી નિયા એકવાર ફરીથી ચર્ચાનો વિષય બની ગઈ છે. હંમેશાની જેમ આ વખતે પણ નિયાએ પોતાની દમદાર તસ્વીર પોતાના એકાઉન્ટ પર શેર કરી છે જેમાં તે એક જીપની આગળ ઉભેલી છે. તસ્વીરમાં નિયાએ પિન્ક સ્પોર્ટ્સ અને બ્લેક શોર્ટ પહેરી રાખ્યું છે.

Image Source

જો કે આ વખતે દર્શકોનું ધ્યાન તેની અદાઓ કરતા વધારે તેણે પહેરેલા બુટ પર પડ્યું છે. નિયાએ તસ્વીરમાં અલગ-અલગ રંગના બુટ પહેરી રાખ્યા છે. નિયાએ એક પગમાં પિન્ક તો બીજા પગમાં પીળા રંગના બુટ પહેરી રાખ્યા છે.

Image Source

નિયાની આ અનોખી ફેશન સ્ટાઇલને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. તેની આ તસ્વીરને અત્યાર સુધીમાં 3 લાખથી પણ વધારે વાર જોવામાં આવી ચુકી છે.

Image Source

નિયાએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2010-11 માં ટીવી સિરિયલ ‘કાલી’ દ્વારા કરી હતી. હાલ નિયાની ટીવી સિરિયલ ‘જમાઈ રાજા-2’ પ્રસારિત થવાની તૈયારીમાં છે.