ખબર ફિલ્મી દુનિયા

નિયા શર્માનો ગોવામાં બ્લુ બિકીનીમાં દેખાયો અવતાર, ચાહકો બોલ્યા-”આ ને કહેવાય બીચ બ્યુટી..’

કેમેરા સામે કપડાં ઉતારવામાં જરાય સંકોચ ન અનુભવતી નાગીનના આવા PHOTOS એ મચાવી સનસની! એકલામાં જ જોજો

એશિયાની સૌથી સેક્સીએસ્ટ મહિલાઓની લિસ્ટમાં પોતાનું સ્થાન મેળવનારી અભિનેત્રી નિયા શર્મા અવાર-નવાર પોતાના અવતારને લીધે ચર્ચામાં બનેલી રહે છે. બોલ્ડનેસની બાબતમાં નિયા શર્મા મોટી મોટી અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. એવામાં એકવાર ફરીથી નિયાએ બીચ કિનારે પોતાની હોટ તસ્વીર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

જણાવી દઈએ કે નિયાનો શો જમાઈ રાજા-2.0 પ્રસારિત થવા જઈ રહ્યો છે. આ શો નો પહેલો ભાગ પણ ખુબ જ લોકોપ્રિય રહ્યો હતો. નવા શો ની ખાસ ઉજવણી અને શૂટિંગ માટે પુરી ટિમ ગોવા પહોંચી હતી અને નિયાની આ તસ્વીર ગોવાના બીચ કીનારાની છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

તસ્વીરમાં નિયાએ બ્લુ બિકીની પહેરી રાખી છે અને બેકપોઝ આપી રહી છે. તેના હાથમાં જ્યુસનો ગ્લાસ દેખાઈ રહ્યો છે અને તેના ખુલ્લા વાળ તેની બોલ્ડનેસમાં અનેક ગણો વધારો કરી રહ્યા છે. નિયાની આ તસ્વીરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે અને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. એક યુઝરે તો લખ્યું કે,”આ ને કહેવાય બીચ બ્યુટી”.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

નિયાએ અભિનેતા રવિ દુબે સાથેની પણ તસ્વીર શેર કરી હતી જેમાં તે બ્લેક બિકીનીમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. જલ્દી જ નિયા અને રવિ દુબે જમાઈ રાજા-2.0 સીરિયલમાં માં જોવા મળશે. નિયાએ પોતાની ઓનસ્ક્રીન માં અને અભિનેત્રી અંચિત કૌરની પણ બિકીની પહેરેલી તસ્વીર શેર કરી હતી જેમાં તેણે રેડ બિકીની પહેરી રાખી હતી. તસ્વીરોમાં બંન્ને માં-દીકરીનો બિકીની અવતાર ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

નિયાએ પુરી ટિમ સાથે ખુબ ધમાલ મસ્તી કરી હતી અને શૂટિંગમાંથી સમ કાઢીને નિયાએ બીચ કિનારે કેક કટિંગ પણ કર્યું હતું,