સોશિયલ મીડિયા પર કહેર વરસાવી રહી છે નિયા શર્માની લેટેસ્ટ તસવીરો, ટ્રાંસપરેંટ ટોપમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ

બ્લેક ટોપમાં નિયા શર્માનું આર પાર દેખાઈ ગયું…7 PHOTOS જોતા જ ફેન્સ થયા બેકાબુ

ટીવી ઇન્ડસ્ટ્રીની ખૂબસુરત અને બોલ્ડ અદાકારા નિયા શર્મા તેની બોલ્ડ ફેશનને કારણૈે ઘણીવાર લાઇમલાઇટમાં રહેતી હોય છે. તેના હોટ લુક અને ડ્રેસિંગ સેંસના ચાહકો દીવાના થઇ જતા હોય છે. આ જ કારણ છે કે અદાકારાના ગ્લેમરસ અને બોલ્ડ લુક મિનિટોમાં વાયરલ થઇ જતા હોય છે. હસીનાની સ્ટાઇલિંગ સેન્સ એટલી ક્લાસી અને ટ્રેંડી હોય છે કે તેની તસવીરો પરથી ચાહકો તો નજર જ હટાવી શકતા નથી.

હાલમાં નિયા શર્માની આવી જ તસવીરો વાયરલ થઇ રહી છે. જેમાં નિયા ટ્રાંસપરેંટ ટોપમાં જોવા મળી રહી છે. નિયા શર્માએ હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં  તે વ્હાઇટ ટ્રાંસપરેંટ ટોપ અને બ્લેક શોર્ટ્સમાં નજર આવી રહી છે.

અભિનેત્રીએ જે ટોપ પહેર્યુ છે તે ક્રોપ ટોપ નેટ ફેબ્રિકથી બનેલુ છે અને આ ટોપ પર કટ વર્ક વાળી હૈંડ એમ્બ્રોડરી કરવામાં આવી હતી. આ ટ્રાંસપરેંટ ટોપની અંદર નિયાએ બ્રાલેટ પણ પહેરી હતી. નિયાના આ ટોપમાં રાઉન્ડ નેકલાઇન સાથે બૈલ સ્લીવ્સ આપવામાં આવી હતી. જેના પર પણ મેચિંગ એમબ્રોડરી અને લેસ વર્ક નજર આવી રહી હતી.

નિયાએ આ ટોપ સાથે માઇક્રો મીની શોર્ટ્સ પહેર્યા હતા, જેમાં તેણે  સ્ટાઇલ કોશંટ એડ કરવા માટે સિલ્વર ચેન બાંધી હતી. આ લુકને કંપલીટ કરવા માટે નિયાએ ઓફ વ્હાઇટ લોન્ગ બુટ્સ પહેર્યા હતા. મિનિમલ મેકઅપ સાથે નિયાએ વાળને ખુલ્લા રાખ્યા હતા. આ લુકમાં તે ઘણી હોટ લાગી રહી હતી. તેના ટોન્ડ એબ્ડમન અને લેગ્સ ઘણા હાઇલાઇટ થઇ રહ્યા હતા.

નિયા શર્માએ આ તસવીરો બાદ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ડાંસ કરતી જોવા મળી રહી છે. તે મિત્રો સાથે પંજાબી ગીત પર ડાંસ કરી રહી છે. આ વીડિયો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યુ છે કે, કોઇ પણ પાર્ટીમાં દિલ્લી વાળા. કારણ કે આ કયારેય પણ ઓહ હો હો હો… વિના ખત્મ થતુ નથી. આ વીડિયોમાં નિયા જબરદસ્ત ડાંસ કરી રહી છે અને પાર્ટીમાં ધૂમ મચાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

Shah Jina