મનોરંજન

નિયા શર્માના નવા ફોટોશૂટથી નજર હટાવવી નહીં શકો એ નક્કી છે…રેડ ડ્રેસમાં એવી ગજબની દેખાઈ કે

ટીવી જગતની બોલ્ડ સુંદરીઓનું નામ લેવામાં આવે તો નિયા શર્માનું નામ સૌથી ઉપર આવે છે. અભિનેત્રી ગમે તે આઉટફિટ પહેરે, દરેક આઉટફિટમાં તે પોતાને કમ્ફર્ટેબલ માને છે. ટીવીની જાણીતી અભિનેત્રી નિયા શર્માએ ફરી એકવાર પોતાના નવા ફોટોશૂટથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. નવા ફોટોશૂટમાં નિયા શર્મા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. નિયા શર્માની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. નિયાએ ઈન્સ્ટા પર શેર કરેલી આ તસવીરો પર થોડા જ કલાકોમાં 2 લાખથી વધુ લાઈક્સ પણ આવી ગઈ છે.

નિયાના ચાહકોને તેની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે અને સતત તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. નિયા શર્મા રેડ કલરના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, નિયા શર્મા રેડ બ્રાલેટ અને મેચિંગ સ્કર્ટમાં ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. નિયા તેની બોલ્ડનેસ અને ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે અને ચાહકો પણ તેના લુકના દીવાના છે.

નિયા શર્મા નાના પડદાની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તેના સોશિયલ મીડિયા પર ફેન ફોલોઈંગ પણ ઘણી છે. તે પોતાની બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે. નિયા શર્મા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

નવા ફોટોશૂટમાં નિયા શર્મા બોલ્ડ રેડ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસની સ્લિટ તેને વધુ હોટ બનાવી રહી છે. આ ડ્રેસ સાથે, તેણે કેપ મેચિંગ કરી છે. હાલમાં જ નિયા શર્માએ મુંબઈમાં પોતાનો ફ્લેટ ખરીદ્યો છે. ભૂતકાળમાં, તેણે સોશિયલ મીડિયા પર તેના ઘરની તસવીરો શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Cuteness mania (@cuteness_mania)

નિયા શર્મા 31 વર્ષની છે અને તેની ગણતરી ટીવીની બોલ્ડ અભિનેત્રીઓમાં થાય છે. નિયા શર્માનો ફેવરેટ રંગ લાલ છે અને તે ઘણીવાર આ જ રંગના ડ્રેસમાં ફોટોશૂટ કરાવતી જોવા મળે છે. નિયા શર્માએ ટીવી પર ઘણા સુપરહિટ શો કર્યા છે. આ લિસ્ટમાં જમાઈ રાજા, એક હજાર મેં મેરી બેહના અને નાગિન જેવા શોના નામ સામેલ છે.