નિયા શર્માએ પિંક શોર્ટ ડ્રેસમાં આપ્યા એવા જબરદસ્ત પોઝ કે વાયરલ થઇ ગઇ તસવીરો, જુઓ PHOTOS

પિંક શોર્ટ ડ્રેસમાં ટીવીની સંસ્કારી અભિનેત્રીએ દેખાડ્યા થાઈસ, 7 PHOTOS જોતા જ ફેન્સનો મૂડ બની ગયો

અભિનેત્રી નિયા શર્મા તેના લુક્સને લઇને ઘણીવાર ચર્ચામાં રહે છે. અભિનેત્રી તેના અલગ અલગ લુકની તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. નિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

નિયા ઇન્સ્ટાગ્રામ પર અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે. તેની ઇન્સ્ટાગ્રામ પર ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. તેને ઇન્સ્ટાગ્રામ પર 6.1 મિલિયન લોકો ફોલો કરે છે.

નિયાની તસવીરો આવતા જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જતી હોય છે. હાલમાં જ નિયાએ તેની કેટલીક હોટ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે.

આ તસવીરોમાં નિયા પિંક કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ સાથે તેણે મિનિમલ મેકઅપ કર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. આ લુકમાં અભિનેત્રી ઘણી જ હોટ લાગી રહી છે.

નિયા ગાડીમાં બેસીને જબરદસ્ત અંદાજમાં પોઝ આપી રહી છે. નિયાની આ તસવીરો પર ચાહકો દિલ લૂટાવી રહ્યા છે. ચાહકો આ તસવીરો પર ખૂબ પ્રેમ પણ લૂટાવી રહ્યા છે.

નિયા શર્મા ઘણીવાર તેની તસવીરો અને વીડિયોને કારણે ટ્રોલર્સના નિશાના પર આવી જતી હોય છે. કયારેક ટ્રોલર્સ તેના પહેરવેશને લને તે કયારેક તેની ફેશન સેંસ લઇને ટ્રોલ કરી દેતા હોય છે.

હાલમાં જ અભિનેત્રીને મુંબઇમાં માસ્ક વગર સ્પોટ કરવામાં આવી હતી. પેપરાજીને નિયાએ ઘણા પોઝ આપ્યા હતા. આ દરમિયાન તે ઘણી ખૂબસુરત લાગી રહી હતી, પરંતુ આ દરમિયાન તે તેના માસ્ક ન પહેરવા પર યુઝર્સનું ધ્યાન ગયુ અને તેને જ કારણે તેને ટ્રોલ કરવામાં આવી હતી.

નિયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે જલ્દી જ “જમાઇ રાજા 2.0″માં જોવા મળવાની છે. તેની પહેલી સિઝનમાં નિયા અને રવિ દુબેની કેમેસ્ટ્રીને લોકોએ ઘણી પસંદ કરી હતી અને હવે 2.0માં તેઓની બોલ્ડ કેમેસ્ટ્રી જોવા મળશે.

હાલમાં જ નિયા અર્જુન બિજલાની સાથે મ્યુઝિક વીડિયો “તુમ બેવફા હો”માં જોવા મળી હતી. જેને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો. હવે તે જલ્દી જ અભિનેતા કમલ કુમાર સાથે એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina