ટીવીની હોટ અને બોલ્ડ અભિનેત્રી નિયા શર્માએ બ્લેક શોર્ટ ડ્રેસમાં ચાહકોના દિલમાં લગાવી આગ, જુઓ ગોર્જિયસ તસવીરો

નિયા શર્માએ બ્લેક ડ્રેસ અને ખુલ્લા વાળમાં દેખાઈ, પોતાને જ કહ્યું- અશુભ

ટીવી ઇન્ડસ્ટ્રીની ખૂબસુરત અને બોલ્ડ અદાકારા નિયા શર્મા અવાર નવાર કોઇના કોઇ કારણસર ચર્ચામાં રહેતી હોય છે. નિયા તેના બેબાક અને બોલ્ડ અંદાજ માટે જાણિતી છે. એકવાર ફરી નિયાએ તેના હુસ્નથી ચાહકોને મદહોંશ કરી દીધા છે. નિયા શર્મા સોશિયલ મીડિયા લવર છે અને તે તેની તસવીરો અને વીડિયો શેર કરવાનો કોઇ મોકો છોડતી નથી. હાલમાં જ નિયાનો ફરી એકવાર બોલ્ડ અવતાર જોવા મળ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

આ તસવીરોમાં નિયાએ બ્લેક શોર્ટ ડ્રેસ પહેર્યો છે. બ્લેક શોર્ટ ડ્રેસમાં નિયા કહેર વરસાવતી જોવા મળી રહી છે. ચાહકો તેના દિલકશ અંદાજ પર પાગલ થઇ રહ્યા છે. નિયાની આ તસવીરો પર થોડી જ વારમાં 1 લાખથી પણ વધારે લાઇક્સ આવી ગઇ હતી. આનાથી જ અંદાજ લગાવી શકાય છે કે તેની તસવીરોને ચાહકોને કેટલી પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

નિયા આ તસવીરોમાં એક ખૂણામાં બેસેલી જોવા મળી રહી છે અને તેને આ બ્લેક લુક સાથે વાળને ખુલ્લા રાખ્યા છે. તેની આ તસવીર ઘણી ખૂબસુરત અને બોલ્ડ છે. નિયાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. તે અવાર નવાર તેની તસવીરોથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

નાના પડદાની મશહૂર અભિનેત્રી નિયા શર્મા ઘણીવાર તેની ગ્લેમરસ તસવીરોને કારણે લાઇમલાઇટમાં રહે છે. પોતાના હુસ્ન અને અદાકારીથી લોકોનું દિલ જીતનાર અદાકારા નિયા શર્મા તેની હોટનેસને કારણે પણ ચર્ચામાં રહે છે. તેની ફેશન અને તેની સ્ટાઇલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

ટીવી ઇન્ડસ્ટ્રીની ગ્લેમરસ અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક નિયા શર્માએ એકવાર ફરી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની સુપર બોલ્ડ તસવીરો શેર કરી છે. નિયા તેની બોલ્ડ અને સ્ટાઇલિશ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે, ત્યારે હવે ફરી એકવાર નિયા ચર્ચામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

નિયાએ જમાઇ રાજા, એક હઝારો મેં મેરી બહેના હે, કાલી-એક અગ્નિ પરીક્ષા, ઇશ્ક મેં મરજાવા જેવી ધારાવાહિકોમાં કામ કર્યુ છે. સાથે જ તે હમનવાં, રૂબરૂ, એ અજનબી અને અખિયા દા ઘર જેવા મ્યુઝિક વીડિયોનો પણ હિસ્સો રહી છે. નિયા છેલ્લે “નાગિન 5″માં કામ કરતી જોવા મળી હતી. તેમાં તે બ્રિંદાનો રોલ પ્લે કરી રહી હતી. પરંતુ લોકડાઉન ફેજમાં લો ટીઆરપીને કારણે શો બંધ કરવો પડ્યો હતો.

Shah Jina