નિયા શર્માએ સોફા પર લાંબી થઈને કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, હોટનેસ જોઇ ચાહકો છૂટી ગયો પરસેવો

નિયા તો નિયા છે…ટીવીની નંબર 1 ખુબસુરત અભિનેત્રીએ હુસ્નનો જાળ બીછાવ્યો, ભલભલા આટીમાં આવી જશે- જુઓ PHOTOS

નાના પડદાની મશહૂર અભિનેત્રી નિયા શર્મા ઘણીવાર તેની ગ્લેમરસ તસવીરોને કારણે લાઇમલાઇટમાં રહે છે. નિયા શર્મા તેની બોલ્ડ ફેશનને કારણે ઘણીવાર લાઇમલાઇટમાં રહેતી હોય છે. તેના હોટ લુક અને ડ્રેસિંગ સેંસના ચાહકો દીવાના થઇ જતા હોય છે. આ જ કારણ છે કે અદાકારાના ગ્લેમરસ અને બોલ્ડ લુક મિનિટોમાં વાયરલ થઇ જતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by ✨ (@nias_maniacs)

નિયા તેના હુસ્ન અને અદાકારીથી લોકોનું દિલ જીતનાર અદાકારા નિયા શર્મા તેની હોટનેસને કારણે પણ ચર્ચામાં રહે છે. તેની ફેશન અને તેની સ્ટાઇલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ટીવી ઇન્ડસ્ટ્રીની બોલ્ડ અદાકારા નિયા શર્મા અવાર નવાર કોઇના કોઇ કારણસર ચર્ચામાં રહેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by ✨ (@nias_maniacs)

નિયા તેના બેબાક અને બોલ્ડ અંદાજ માટે જાણિતી છે. એકવાર ફરી નિયાએ તેના હુસ્નથી ચાહકોને મદહોંશ કરી દીધા છે. નિયા શર્મા સોશિયલ મીડિયા લવર છે અને તે તેની તસવીરો અને વીડિયો શેર કરવાનો કોઇ મોકો છોડતી નથી. તે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની સુપર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. નિયા તેની બોલ્ડ અને સ્ટાઇલિશ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે, ત્યારે હવે ફરી એકવાર નિયા ચર્ચામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by ✨ (@nias_maniacs)

આઉટફિટ ઉપરાંત નિયાનો મેકઅપ પણ ઘણો સેંસુઅલ લુક આપનાર હોય છે. નિયાએ હાલમાં જ સોફા પર હોટ ફોટોશૂટ કરાવ્યુ છે. આ તસવીરોમાં નિયા તેના નવા ઘરમાં ચિલ કરતી જોવા મળી રહી છે. નિયા શર્માએ શોર્ટ ડ્રેસ પહેરી રાખી છે અને તે ખૂબ જ હોટ પણ દેખાઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

ચાહકોને નિયાનો આ અંદાજ ઘણો પસંદ આવી રહ્યો છે. પરંતુ આ વખતે નિયાના આઇ મેકઅપે બધાનું ધ્યાન ખેંચી લીધુ છે. નિયા તેની આંખોને હાઇલાઇટ કરતા આઇશેડો, મસ્કરા અને લાિનર લગાવી છે. જેને કારણે તેની આંખો ખૂબ જ સુંદર લાગી રહી છે. નિયાના લુકની વાત કરીએ તો, તેણે વનપીસ ડ્રેસ કેરી કર્યો છે અને વાળને ખુલ્લા રાખ્યા છે.આ ઉપરાંત તે એક તસવીરમાં તેનું ટેટૂ પણ ફ્લોન્ટ કરી રહી છે.

આ તસવીરમાં નિયાની બોલ્ડ અદાઓ જોવાલાયક છે. નિયાની આ તસવીરોને ચાહકો દિલ ખોલી લાઇક કરી રહ્યા છે. નિયા શર્માએ ઘણા ટીવી શો અને મ્યુઝિક આલ્બમમાં કામ કર્યુ છે. આ તસવીરોમાં નિયા અલગ અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. નિયા સોશિયલ મીડિયા પર કયારેક ટ્રેડિશનલ તો કયારેક બોલ્ડ અને ગ્લેમરસ લુકમાં તસવીરો શેર કરતી હોય છે. નિયાની તસવીરોમાં ઘણીવાર તેનો સુપર બોલ્ડ અને હોટ અવતાર નજર આવતો હોય છે.

નિયાએ જમાઇ રાજા, એક હઝારો મેં મેરી બહેના હે, કાલી-એક અગ્નિ પરીક્ષા, ઇશ્ક મેં મરજાવા જેવી ધારાવાહિકોમાં કામ કર્યુ છે. સાથે જ તે હમનવાં, રૂબરૂ, એ અજનબી અને અખિયા દા ઘર જેવા મ્યુઝિક વીડિયોનો પણ હિસ્સો રહી છે. નિયા છેલ્લે “નાગિન 5″માં કામ કરતી જોવા મળી હતી. તેમાં તે બ્રિંદાનો રોલ પ્લે કરી રહી હતી. પરંતુ લોકડાઉન ફેજમાં લો ટીઆરપીને કારણે શો બંધ કરવો પડ્યો હતો.

Shah Jina