નિયા શર્માએ એક્ટિવ વેરમાં બેડ પર આપ્યા એવા એવા પોઝ કે જોઇને આંખો ચાર થઇ જશે

એક્ટિવ વેર પહેરી નિયા શર્માએ ફ્લોન્ટ કર્યુ પરફેક્ટ ફિગર, ગ્લેમરસ લુક જોઇ ઉડી ગયા ચાહકોના હોંશ

નિયા શર્માની ગણતરી ટીવીની ગ્લેમરસ અને સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાં થાય છે. નિયા પોતાના લુકથી ફેન્સને દિવાના બનાવવાની કોઈ તક છોડતી નથી.ટીવી એક્ટ્રેસ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરનાર નિયા શર્મા આજે મ્યુઝિક વીડિયોમાં પોતાની સુંદરતા ફેલાવી રહી છે.

તેણે ખૂબ જ ઓછા સમયમાં એ સાબિત કરી દીધું હતું કે તે પોતાની જાતને કોઈપણ પ્રકારની ભૂમિકામાં સારી રીતે ઢાળી શકે છે. નિયાના ચાહકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હાજર છે. જો કે, તે તેના કામ કરતા તેના દેખાવને કારણે વધુ ચર્ચામાં રહે છે. નિયાનો દરેક અવતાર તેના ચાહકોને આકર્ષતો રહે છે. લોકો નિયાના ફોટોશૂટ અને વીડિયો સિવાય તેના પ્રોજેક્ટની પણ આતુરતાથી રાહ જોતા હોય છે.

આવી સ્થિતિમાં નિયા પણ તેના ફેન્સને ક્યારેય નિરાશ કરતી નથી. ઘણીવાર તેના લેટેસ્ટ લુકની ઝલક ઈન્સ્ટાગ્રામ પર જોવા મળે છે. હવે ફરી એકવાર નિયાએ પોતાની સુંદરતા ફેલાવતા કેટલાક ફોટા શેર કર્યા છે.જેમાં તે એક્ટિવ વેર પહેરેલી જોવા મળી રહી છે. નિયા એક્ટિવ વેરમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. નિયા શર્મા એક્ટિવ વેરમાં તેના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

નિયા ફિટનેસ ફ્રીક છે અને તે પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે. નિયાએ એક્ટિવ વેર સાથે ગોગલ્સ કેરી કર્યા છે. અભિનેત્રી ક્યારેક ઊભી થઈને તો કયારેક બેડ પર સૂઇને પોઝ આપી રહી છે. નિયાએ ફુલ સ્લીવ્ઝ ક્રોપ ટોપ સાથે જેગિંગ પહેર્યુ છે. લુકને પૂર્ણ કરવા માટે નિયાએ મિનિમલ મેકઅપ સાથે વાળ ખુલ્લા રાખ્યા છે. ટીવીની હોટ અને બોલ્ડ અભિનેત્રીમાંની એક નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને તે અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે.

તે તેના સ્ટાઇલિશ અને બોલ્ડ અવતાર માટે જાણિતી છે. નિયા સોશિયલ મીડિયા પર ઘણીવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, જે ખૂબ વાયરલ થાય છે. ટીવી સ્ક્રીન પર પોતાની બોલ્ડનેસના જલવા વિખેરી ચૂકેલી નિયા શર્મા અવાર નવાર પોતાના ચાહકોને મંત્રમુગ્ધ કરતી હોય છે.નિયા શર્મા તેની બોલ્ડ અદાઓને કારણે ચર્ચામાં બની રહે છે. નિયાએ જમાઇ રાજા, એક હઝારો મેં મેરી બહેના હે, કાલી-એક અગ્રનિ પરીક્ષા, ઇશ્ક મેં મરજાવા જેવી ધારાવાહિકોમાં કામ કર્યુ છે.

સાથે જ તે હમનવાં, રૂબરૂ, એ અજનબી અને અખિયા દા ઘર જેવા મ્યુઝિક વીડિયોનો પણ હિસ્સો રહી છે. નિયા છેલ્લે “નાગિન 5″માં કામ કરતી જોવા મળી હતી. તેમાં તે બ્રિંદાનો રોલ પ્લે કરી રહી હતી. પરંતુ લોકડાઉન ફેજમાં લો ટીઆરપીને કારણે શો બંધ કરવો પડ્યો હતો.

Shah Jina