મનોરંજન

એશિયાની સેક્એસ્ટ અભિનેત્રીઓમાં થાય છે નિયાની ગણતરી, સુંદરતા સાથે બોલ્ડનેસ જોઈને પાગલ થઇ જશો

બિકી પહેરવાની શોખીન છે આ બ્લેક બ્યુટી, કાતિલ ફિગર અને સાઈઝને લીધે આખી TV જગતમાં રાજ કરે છે- જુઓ તસ્વીરો

બૉલીવુડ અને ટીવી જગતની ઘણી અભિનેત્રીઓ પોતાની સુંદરતા અને બોલ્ડનેસનો જલવો ચાહકોને બતાવતી હોય છે આવી જ એક ટીવી જગતની અભિનેત્રી નિયા શર્માને કોઈ પરિચયની જરૂર નથી. નિયાનો જન્મ 17 સપ્ટેમ્બર 1990ના રોજ થયો હતો.

આ વર્ષે નિયા પોતાનો 30મોં જન્મ દિવસ ઉજવી રહી છે. “જમાઈ રાજા” અને “એક હજારો મેં મેરી બહેના હે”માં નામ મેળવાનારી નિયા શર્માનું અસલી નામ નેહા શર્મા છે. નિયાએ ઇન્ડસ્ટ્રીમાં પગ મુકવાની સાથે જ પોતાનું નામ બદલી લીધું હતું.

આજે આપણે જાણીશું નિયાના જીવન અને તેના કેરિયર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો. નિયાનો જન્મ દિલ્હીમાં થયો હતો. જેના કારણે તેનો સમગ્ર અભ્યાસ પણ દિલ્હીમાં જ થયો. નિયાએ દિલ્હીના જગન્નાથ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે.

પરંતુ ગ્લેમર ઇન્ડસ્ટ્રીનો મોહ નિયાને મુંબઈ લઇ આવ્યો. નિયા સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે. તે મોટાભાગે પોતાની ગ્લેમરએસ અને બોલ્ડ તસવીરો ચાહકો સાથે શેર કરીને ચર્ચાનો વિષય બન્યા કરે છે. જો કે આ તસવીરો અને વીડિયોના કારણે તે ઘણીવાર ટ્રોલ પણ થાય છે.

નિયા શર્મા એશિયાની સૌથી હોટ અભિનેત્રીઓમાં સામેલ છે. રેડ કાર્પેટ ઉપર પોતાની એપોયરેન્સ માટે નિયા ખુબ જ પ્રખ્યાત છે. નિયાએ પોતાના કેરિયરની શરૂઆત ટીવી શો “કાલી”થી કરી હતી. પરંતુ આ ધારાવાહિકથી નિયાને વધારે ઓળખ મળી નહીં. ત્યારબાદ નિયા સ્ટારપ્લસની ધારાવાહિક “એક હજારો મેં મેરી બહેના હે”માં નજર આવી. આ ધારાવાહિકમાં નિયાએ માનવીનું પાત્ર નિભાવ્યું હતું. જેને ખુબ જ પસંદ કરવામાં આવ્યું. અહિયાંથી જ શરૂ થઇ નિયાની સફળતાની કહાણી.

ત્યારબાદ નિયા ઝી ટીવીની ધારાવાહિક “જમાઈ રાજા”માં જોવા મળી. આ ઉપરાંત તે “ખતરો કે ખેલાડી” સીઝન-8નો પણ ભાગ રહી ચુકી છે. પોતાની હોટ ઇમેજ અને જબરદસ્ત ફેન ફોલોઈંગના દમ ઉપર વર્ષ 2017માં દીપિકા પાદુકોણને પછાડીને એશિયાની બીજા નંબરની સૌથી xy મહિલાના ખિતાબ ઉપર કબ્જો કર્યો.

બૉલીવુડ અને ટીવી જગતની ઘણી અભિનેત્રીઓ પોતાની સુંદરતા અને બોલ્ડનેસનો જલવો ચાહકોને બતાવતી હોય છે આવી જ એક ટીવી જગતની અભિનેત્રી નિયા શર્માને કોઈ પરિચયની જરૂર નથી. નિયાનો જન્મ 17 સપ્ટેમ્બર 1990ના રોજ થયો હતો. આ વર્ષે નિયા પોતાનો 30મોં જન્મ દિવસ ઉજવી રહી છે.

“જમાઈ રાજા” અને “એક હજારો મેં મેરી બહેના હે”માં નામ મેળવાનારી નિયા શર્માનું અસલી નામ નેહા શર્મા છે. નિયાએ ઇન્ડસ્ટ્રીમાં પગ મુકવાની સાથે જ પોતાનું નામ બદલી લીધું હતું. આજે આપણે જાણીશું નિયાના જીવન અને તેના કેરિયર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.

નિયા શર્મા વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ “ટ્વીસ્ટેડ”માં પણ જોવા મળી ચુકી છે. આ વેબ સિરીઝમાં નિયાના બોલ્ડ અવતારે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વેબ સિરીઝમાં તેને ઘણા બોલ્ડ સીન આપ્યા છે. પરંતુ તેનું એક સીન ખુબ જ ચર્ચામાં રહ્યું હતું જેમાં તે પોતાની કો-સ્ટાર ઈશા શર્માની સાથે લિપ લોક કરતી જોવા મળે છે.

આ સીને સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ધમાલ મચાવી દીધી હતી. હાલમાં જ નિયા એકતા કપૂરની સૌથી ચર્ચિત ધારાવાહિક “નાગિન-4″માં નજર આવી હતી. જેને દર્શકોની ખુબ જ પ્રસંશા મળી.