નુસરત જહાંએ બિઝનેશમેન નિખિલ જૈન સાથે તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ નુસરત જહાં સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. નુસરત જહાંએ તેના લગ્નની તસવીરો પણ સોસીયલ મીડિયામાં વાયરલ કરી હતી.જેમાં તે ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી.
નુસરત જહાં અને નિખિલે હિન્દૂ રીત-રિવાજની સાથે-સાથે ખ્રિસ્તી વેડિંગ પણ કર્યા હતા.નુસરતના વેડિગ સેરેમની પ્રાઇવેટ રહી હતી. જેમાં નિકટના પરિજનો હાજર રહ્યા હતા.
આજે નુસરત જહાંનું વેડિંગ રીસેપશનનું આયોજન કરવમાં આવ્યું છે. ત્યારે રિસેપશન પહેલા નુસરત જહાંએ એવી ફોટો શેર કરી છે જેમાં બોલીવુડની અભિનેત્રીઓ પણ ઝાંખી પડે. લગ્નબાદ નુસરતની તેના પતિ સાથે ફોટો સામે આવતી રહે છે.
સંસદના શપથ લેવા માટે નુસરત જયારે લોકસભા પહોંચી હતી રતયારે તેના માથામાં સિંદૂર અને હાથમાં ચૂડલો પહેર્યો હતો તેને સદ્ભાવનનો સંદેશો આપ્યો હતો જે લોકોને પસંદ આવ્યો ના હતો.
View this post on Instagram
It’s all about the ramp moments for today’s @streaxprofessional #MarigoldAffair collection Launch.
રિસેપ્સન પહેલા નુસરત આજે તેના પતિ નિખિલ જૈન સાથે ભગવાન જગન્નાથની રથ યાત્રામાં પહોંચી હતી. ભગવાન જગન્નાથની આરતી કરતી તસ્વીર સામે આવી હતીનુસરતને રિસેપશનમાં મહેમાનોને ઇન્વાઇટ કર્યા છે. રિસેપશનમાં રાજનીતિ અને ફિલ્મ જગતની દિગ્ગ્જ સિતારોઓ સામેલ થશે. નુસરત અને નિખીલ ની રિસેપ્સન થીમ પર આધારિત થશે.પરંતુ કઈ થીમ પર છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
એક ન્યુઝ એજન્સી સાથેની વાતચીતમાં નુસરતના નિકટના લોકોએ જણવ્યું હતું કે,લગ્નમાં ઇટાલિયન,બંગાળી, વેજ અનેં નોનવેજ ડીશ રાખવામાં આવશે. નુસરતના સાસરા વાળા જૈન ધર્મના હોય વેજ ઉપર વધારે ધ્યાન આપવામાં આવશે.સાથે જ બંગાળી પણ હશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks