આપણા પાડોશી દેશની અભિનેત્રીની ચર્ચા છે ચારે કોર, એકવાર આ ફટકડીનું ફિગર જોશો તો સપનામાં આવશે- જુઓ ફોટાઓ

સોશિયલ મીડિયા પર ક્યારે અને શું વાયરલ થાય છે તે કહેવું થોડું મુશ્કેલ છે. આ દિવસોમાં એક નેપાળી અભિનેત્રી અદિતિ બુધાથોકીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો તેની સુંદરતા અને ફિટનેસના દિવાના બની રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi B (@aditi_budhathoki)

તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના એકથી એક બોલ્ડ, સુંદર અને અદભૂત ફોટોશૂટ્સ પણ શેર કરતી રહે છે, તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ પણ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 22 લાખ ફોલોઅર્સ પણ છે. તમને જણાવી દઈએ કે, અદિતિ બુધાથોકીનું નામ નેપાળની પ્રખ્યાત અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi B (@aditi_budhathoki)

અદિતિ બુધાથોકી હંમેશા તેના ચાહકો સાથે ઈન્સ્ટાગ્રામ દ્વારા જોડાયેલી રહે છે અને તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર દરરોજ તેની નવીનતમ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. અદિતિ બુધાથોકીની ગ્લેમરસ તસવીરો જોઈને નેટીઝન્સ તેની સુંદરતા પર મોહિત થઈ ગયા છે. બોલિવૂડ અભિનેત્રીઓની જેમ અદિતિ પણ તેની તસવીરોમાં ગ્લેમરનો રંગ ઉમેરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi B (@aditi_budhathoki)

આ સાથે જ તેની તસવીરો પર યુઝર્સની ઘણી કોમેન્ટ્સ પણ આવે છે. અદિતિ બુધાથોકીની તુલના સોશિયલ મીડિયા પર બોલિવૂડ અભિનેત્રી દિશા પટની સાથે કરવામાં આવે છે, કારણ કે અદિતિનો લુક, સ્ટાઈલ અને તેનું ફિગર દિશા પટની સાથે ઘણી હદ સુધી મેળ ખાય છે. જે રીતે દિશા પટણી પોતાની બોલ્ડ તસવીરો ઈન્સ્ટા પર શેર કરવામાં અચકાતી નથી તેવી જ રીતે અદિતિ બુધાથોકીનું ઈન્સ્ટા એકાઉન્ટ પણ તેની બોલ્ડ તસવીરોથી ભરેલું છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi B (@aditi_budhathoki)

અદિતિ લાંબા સમયથી મુંબઈમાં છે અને બોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવી રહી છે. તેણે ઘણી નેપાળી ફિલ્મોમાં કામ કર્યું છે. ઘણા મ્યુઝિક વીડિયોમાં તે પોતાની પાંખો ફેલાવી ચૂકી છે. અદિતિએ તેની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ ‘ક્રૂ’થી કરી હતી. તે પંજાબી અને હિન્દી મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. તે મિલિંદ ગાબાના ગીત ‘મેં તેરી હો ગયી’માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Aditi B (@aditi_budhathoki)

આ સિવાય તે દર્શન રાવલની ‘હવા બનકે’માં પણ જોવા મળી હતી. અદિતિ પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. અદિતિની સુંદરતાની ચર્ચા ઈન્ટરનેટ પર દરેક જગ્યાએ છે. અદિતિ એક ફેશન બ્લોગર પણ છે અને તેની ડ્રેસિંગ સેન્સ ચાહકોને પસંદ છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi B (@aditi_budhathoki)

અદિતિ બુધાથોકીએ ભોજપુરીની દુનિયામાં પણ એક અલગ ઓળખ બનાવી છે. અદિતિ બોલિવૂડથી લઈને ભોજપુરી અભિનેત્રી સાથે સુંદરતાની બાબતોમાં સ્પર્ધા કરે છે. નેપાળી અભિનેત્રી ઘણીવાર ચાહકોને આકર્ષક અંદાજમાં ક્લીન બોલ્ડ કરતી જોવા મળે છે.

Shah Jina