લગ્ન બાદ “ગુમ હે કિસી કે પ્યાર મેં”ના વિરાટ અને પાખીએ શેર કરી બેડરૂમની તસવીરો, એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળ્યા કપલ

લગ્ન બાદ એશ્વર્યા શર્માએ શેર કરી ફર્સ્ટ નાઇટની તસવીરો ! PHOTOS જોતા જ બૂમ પડી ગઈ

લોકપ્રિય ટીવી સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ફેમ અભિનેતા નીલ ભટ્ટ અને અભિનેત્રી ઐશ્વર્યા શર્મા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ થોડા દિવસ પહેલા સાત ફેરા લઈને જીવનની શરૂઆત કરી હતી. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Sharma Bhatt (@aisharma812)

નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માએ ભવ્ય રિસેપ્શન પાર્ટી આપી હતી અને આ દરમિયાન તેમના નજીકના મિત્રો અને સંબંધીઓ સિવાય બોલિવૂડની એવરગ્રીન અભિનેત્રી રેખા પણ પહોંચી હતી. રેખા પણ નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા સાથે સ્ટેજ પર પોઝ આપતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Sharma Bhatt (@aisharma812)

નીલ સૂટમાં જોવા મળ્યો હતો, તો ઐશ્વર્યાએ બ્લૂ કલરનુ ગાઉન પહેર્યુ હતુ. હંમેશની જેમ, રેખા નીલ અને ઐશ્વર્યાના લગ્નમાં સિલ્કની સાડી પહેરીને ખૂબસૂરત લાગી રહી હતી. રેખાએ સુંદર હેવી જ્વેલરી સાથે પોતાનો પરંપરાગત દેખાવ પૂર્ણ કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Sharma Bhatt (@aisharma812)

રેખાએ આ પ્રસંગે નીલ ભટ્ટ અને ઐશ્વર્યાના પરિવાર સાથે તસવીરો પણ ક્લિક કરી હતી. નીલના રિસેપ્શનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઇએ કે, રેખાએ ટીવી શો ગુમ હે કિસી કે પ્યાર મેં શોના લોન્ચમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે આ શોમાં એક સૂત્રધારના રૂપમાં જોડાઇ હતી. રેખા ઉપરાંત નીલ અને એશ્વર્યાના રિસેપ્શનમાં શોની આખી કાસ્ટ નજર આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Sharma Bhatt (@aisharma812)

ગુમ હૈ કિસી કી પ્યાર મેં નાના પડદાના સૌથી લોકપ્રિય ટીવી શોમાંથી એક છે. સીરિયલની વાર્તા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. જોકે ગુમ હૈ કિસી કે પ્યાર મેં અભિનેત્રી ઐશ્વર્યા શર્મા ઉર્ફે પાખીને તેના પાત્ર માટે સતત ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. તેનું મોટું કારણ છે સીરિયલમાં ઐશ્વર્યા શર્માનો નેગેટિવ રોલ બતાવવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Sharma Bhatt (@aisharma812)

ઐશ્વર્યા શર્મા દ્વારા ભજવવામાં આવેલ પાખીના રોલને કારણે તેને દરરોજ નફરતનો સામનો કરવો પડે છે. ચાહકો ક્યારેક તેમની મર્યાદા ઓળંગે છે અને પાત્રોને એટલી ગંભીરતાથી લે છે કે તેઓ ભૂલી જાય છે કે કલાકારો માત્ર અભિનય જ કરી રહ્યા છે અને આ રીલ લાઈફ છે વાસ્તવિક જીવન નથી. આ જ કારણસર ગુમ હે કિસી કી પ્યાર મેં અભિનેત્રી ઐશ્વર્યાને ઘણી વાર નફરતના મેસેજ પણ મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Sharma Bhatt (@aisharma812)

લગ્ન બાદ નીલ અને ઐશ્વર્યાએ મુંબઈમાં ભવ્ય રિસેપ્શન પણ આપ્યું હતું, જ્યાં અભિનેત્રી રેખાને જોઈને બધાની આંખો ફાટી ગઈ હતી. લગ્ન પછી નીલ અને ઐશ્વર્યાની કેટલીક રોમેન્ટિક તસવીરો સામે આવી છે, જેમાં બંને એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. આ તસવીરો જોઈને લાગે છે કે આ તેમની ફર્સ્ટ નાઇટની તસવીરો છે.

ઐશ્વર્યા શર્માએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેણે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે કારણ કે આ પહેલીવાર છે જ્યારે ઐશ્વર્યા શર્માએ નીલ સાથે આવી રોમેન્ટિક તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં નીલ અને ઐશ્વર્યા બેડ પર એકબીજા પર પ્રેમ વરસાવી રહ્યાં છે. આ દરમિયાન બંને એકબીજાની આંખોમાં ખોવાઈ જાય છે. એક તસવીરમાં નીલ તેની સુંદર પત્નીના કપાળ પર કિસ કરી રહ્યો છે.

આ તસવીરો સાથે ઐશ્વર્યા શર્માએ ક્યૂટ કેપ્શન પણ આપ્યું છે. ઐશ્વર્યા અને નીલની આ તસવીરો પર ફેન્સ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા યુઝર્સે લખ્યું છે કે, ‘નીચે ન જુઓ.’ તો કેટલાકે તેમને બેસ્ટ કપલ કહ્યા છે. આ સિવાય એક યુઝરે બંનેની ખેંચવાનો પણ પ્રયાસ કર્યો છે. ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર ચાર તસવીરોની શ્રેણી શેર કરી છે.

જેમાં તેની અને નીલની પ્રાઈવેટ મોમેન્ટ દેખાઈ રહી છે. પહેલા ફોટોમાં નીલ અને ઐશ્વર્યા એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે. બીજી તસવીર બેડની ઉપરની છે, જેમાં બંને લપેટીને સૂતા જોઈ શકાય છે. ત્રીજી અને ચોથી તસવીરમાં પણ કપલ પ્રેમ કરતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Sharma Bhatt (@aisharma812)

આ શાનદાર તસવીરો શેર કરીને, ઐશ્વર્યા શર્માએ કેપ્શનમાં ‘થોડુંક’ લખીને હૃદય અને એક અદ્રશ્ય ઈમોજી બનાવ્યું છે. કપલના આ ફોટોઝને ઈન્સ્ટાગ્રામ પર અત્યાર સુુધીમાં લગભગ 68 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે. આ સાથે ફેન્સ કોમેન્ટ કરીને જોરદાર રિએક્શન આપતા જોવા મળે છે. પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે, ‘સુંદર કપલ… નજર ના લગે કિસી કી’. બીજાએ તેનો આનંદ લેતા લખ્યું, ‘લાગે છે કે સઈને કહેવુ પડશે, વિરાટ સર પાખી સાથે છે. તમને જણાવી દઈએ કે નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માએ 30 નવેમ્બરના રોજ સાત ફેરા લીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Sharma Bhatt (@aisharma812)

રીલ લાઈફમાં ભાભી-દીયરનો રોલ પ્લે કરતા વિરાટ અને પાખી રિયલ લાઈફમાં એક થઈ ગયા છે. ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ફેમ અભિનેતા નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માએ 30 નવેમ્બરના રોજ, ઉજ્જૈનથી લગ્ન કર્યા, જેમાં તેમના પરિવાર અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. લગ્ન બાદ નવદંપતીની કેટલીક રોમેન્ટિક તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં નીલ અને ઐશ્વર્યા એકદમ કોઝી જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Sharma Bhatt (@aisharma812)

નીલ-ઐશ્વર્યાને રિયલ લાઈફમાં ખુશ જોઈને તેમના ફેન્સ ખૂબ જ ખુશ છે. ઐશ્વર્યાએ વાઈન રેડ ટોપ પહેર્યું છે, જ્યારે નીલ સફેદ ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે. નીલ અને ઐશ્વર્યાએ લગ્ન બાદ મુંબઈમાં રિસેપ્શન પણ રાખ્યું હતું. કપલના રિસેપ્શનમાં ઘણી જાણીતી હસ્તીઓ પહોંચી હતી. તેમાંથી જ એક બોલિવુડ અભિનેત્રી રેખા હતા. રેખાને રિસેપ્ષન પાર્ટીમાં જોઇ બધા જ હેરાન રહી ગયા હતા.

Shah Jina