રોઈને રોજ આ દેશી અભિનેત્રીનું ફિગર બોલ્ડ થતું જાય છે, નવી તસવીરો જોઈને આખો પટપટાવી નહિ શકો

ભોજપુરી ફિલ્મોની દુનિયામાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે પોતાના બોલ્ડ  અવતારથી બધાને મોહિત કર્યા છે. તેમાંની જ એક અભિનેત્રી છે નેહા મલિક. નેહાએ ખુબ જ ઓછા સમયમાં ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ બનાવી છે. પોતાની બોલ્ડ, હોટ અને ગ્લેમરસ અદાઓથી તે હંમેશા ચર્ચામાં બનેલી રહે છે. નેહાની સુંદરતા અને ફિટનેસ બૉલીવુડ અભિનેત્રીઓને ૃટક્કર આપવા માટે પૂરતી છે.

નેહા સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક હોટ તસવીરો શેર કરતી રહે છે. નેહાને હરવા ફરવાનો પણ ખુબ જ શોખ છે માટે તે અવાર નવાર ફરવા માટે દેશ-વિદેશમાં જાય છે. નેહાનું એકાઉન્ટ પણ તેની એકથી એક હોટ તસ્વીરોથી ભર્યું પડે છે જેમાં તેનો હોટ લુક જોવા મળે છે.

નેહાની ફિટનેસ અને તેની સુંદરતા પર હજારો લોકો ફિદા છે અને તેની અદાઓ બોલિવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. નેહા પોતાની ફિટનેસનું પૂરું ધ્યાન રાખે છે અને અવાર નવાર જીમમાં વર્કઆઉટ કરતો વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. એવામાં આ વખતે નેહાએ જીમમાં વર્કઆઉટ કરતા કરતા બોલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે જેને જોઈને લોકોનો વગર કસરતે પરસેવો છૂટી ગયો છે.

સામે આવેલી તસવીરોમાં નેહા કલરફુલ સ્પોર્ટ્સ બ્રા અને પિન્ક જેગિંસ પહેરેલી દેખાઈ રહી છે અને સાથે જ ગુચી બ્રાન્ડના સૂઝ પણ પહેર્યા છે. લાઈટ મેકઅપની સાથે નેહાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને અલગ અલગ અદાઓ સાથે હોટ પોઝ આપી રહી છે. નેહાએ ડમ્બેલ્સ ઉપાડતા તો ટ્રેડમિલ પર ચાલતી તસવીરો શેર કરી છે. નેહાએ એક વિડીયો પણ શેર કર્યો છે જેમાં તે ટ્રેડમિલ પર કસરત કરતી દેખાઈ રહી છે.

તસવીરો શેર કરીને નેહાએ, ‘હેલો સપ્ટેમ્બર,  નવો મહિનો, નવી આશા, નવી શરૂઆત’ જેવું કેપ્શન પણ લખ્યું છે. નેહાની આ તસવીરો ચાહકોએ ખુબ પસંદ કરી છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. અમુક સમય પહેલા નેહાએ બેડરૂમ વિડીયો પણ શેર કર્યો હતો, જેમાં તે માત્ર બાથરોબમાં દેખાઈ રહી છે. વીડિયોમાં નેહા એટીટ્યુડની સાથે ટ્રેન્ડિંગ રીલ બનાવી રહી છે. વીડિયોમાં નેહા પોતાના વાળને સુલજાવી રહી છે અને પોતાના લુકને લાઈટ મેકઅપ સાથે કમ્પ્લીટ કર્યો છે.બાથરોબમાં નેહા એકદમ હોટ અને ગોર્જીયસ લાગી રહી છે.

નેહાએ આ વીડિયો દ્વારા તે લોકોને જવાબ આપવાની કોશિશ કરી છે જે તેને ટ્રોલ કરવાનો એક પણ મોકો નથી છોડતા. વીડિયોના કેપ્શનમા નેહાએ લખ્યું કે, “હેટર્સ આ વિડીયો પસંદ કરે તેમ નથી”.જો કે અમુક લોકોએ નેહાનો આ લુક અને એટીટ્યુડ ખુબ પસંદ કર્યો છે અને તેના એટીટ્યૂડની ખુબ પ્રશંસા કરી છે. ઇન્સ્ટા પર નેહાની ફેન ફોલોઇંગ પણ સતત વધતી જઈ રહી છે.

નેહાના ચાહનારો માત્ર દેશમાં જ નહિ પણ વિદેશોમાં પણ છે.નેહાની આ તસવીરો ઈન્ટરેન્ટ પર આગની જેમ ફેલાઈ રહી છે.બિકી પહેરીને નેહાએ કેમેરા સામે એવા એવા પોઝ આપ્યા છે કે જોઈને લોકો મદહોશ થઇ ગયા છે. નેહા એવી અદાઓથી કેમેરા સામે જોઈ રહી છે કે તેની નશીલી અંખોમાં ચાહકો ડૂબી રહ્યા છે.

ખેસારી લાલ યાદવનું ગીત ‘તેરે મેરે દરમિયા’માં નેહાને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. નેહા મલિક અભિનય કરતા વધારે તેની ગ્લેમરસ લાઈફસ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. અભિનેત્રી અવાર નવાર સોશિયલ મીડિયા પર તેના નવા ફોટોશૂટની ઝલક શેર કરતી હોય છે. અભિનેત્રી નેહા મલિકે વર્ષ 2016માં ફિલ્મ ‘ભનવારી કા જાલ’થી પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.

તમને જણાવી દઈએ કે અભિનેત્રી નેહા મલિકને ઈન્સ્ટાગ્રામ પર 3.3 મિલિયન લોકો ફોલો કરે છે. નેહા મલિકને ભલે તેની અભિનય કારકિર્દીના આધારે વધુ સફળતા ન મળી હોય, પરંતુ તેણે પોતાની બોલ્ડનેસથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. લગભગ દરરોજ તે પોતાના લુકથી લોકોના હોશ ઉડાવે છે. નેહાના નવા ફોટોશૂટે લોકોને ચોંકાવી દીધા છે. તમને જણાવી દઈએ કે મોડલિંગ પહેલા નેહા હોટેલ લાઈનમાં કામ કરતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nehhaa Malik (@nehamalik335)

નેહા મલિકે ચંદીગઢથી મેડિકલ એજ્યુકેશન પૂરું કર્યું છે અને બાગમાં ફ્રેન્કફિન કોર્સ માટે ઈન્દોરમાં રહી છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તે આખરે મુંબઈ આવી અને તેની અભિનય-મોડેલિંગ કારકિર્દીને આગળ ધપાવી. યુટીવી બિન્દાસ પર 2013માં તેની પહેલી સીરિયલ ‘ફિયરલેસ’ હતી. તેણે ફિલ્મ ‘ભંવરી કા જલ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તેનું પહેલો મ્યુઝિક વિડીયો ‘ઈશ્ક કર લે’ મીકા સિંહ અને સોનુ નિગમ સાથે આવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Nehhaa Malik (@nehamalik335)

નેહા મલિકને સોશિયલ મીડિયા પર સમય વીતાવવો પસંદ છે. તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની ખૂબસુરત તસવીરો શેર કરતી રહે છે. જેના પરથી નજર હટાવવી મુશ્કેલ બને છે. નેહા એક અભિનેત્રી હોવાની સાથે સાથે મોડલ પણ છે. તેણે વર્ષ 2012માં અરબ ફેશન વીકમાં મોસ્ટ બ્યુટીફુલ વુમનના ખિતાબની જીતમાં ત્રીજુ સ્થાન હાંસિલ કર્યુ હતુ. નેહા મલિકની આ દિવસોમાં નેટિજન્સ વચ્ચે ખૂબ ચર્ચા છે. નેહા મલિક ગ્લેમરસ તસવીરો અને પોતાની ડાંસ સ્કિલ્સથી નેટિજન્સને ખૂબ ઇમ્પ્રેસ કરે છે.

Krishna Patel